મળતી માહીતી મુજબ, ભાવનગરના આંગણે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ સાથે બે કલાક વાર્તાલાપ કર્યો હતો. બેઠકમાં આગામી આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૈયાર થઈ જાય અને જીત તરફ પ્રેરાય કરે તેવું માર્ગદર્શન આપ્યું હતું. ETV ભારત સાથે વાતચીતમાં તેમને ભાવનગરના વિકાસના કામોમાં આપેલી લોલીપોપને લઈને પ્રહાર પણ કર્યા હતા. તો તેમણે આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર આવશે તેમ પણ જણાવ્યું હતું.
આગામી ચૂંટણીને લઇ પરેશ ધાનાણીના સરકાર પર આકરા પ્રહારો, જુઓ Etv Bharatની ખાસ વાતચીત - વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી
ભાવનગર: ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા. ત્યારે સવાંદ કાર્યક્રમ દરમિયાન તેમણે બે કલાક સુધી કોંગ્રેસ નેતા અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.
મળતી માહીતી મુજબ, ભાવનગરના આંગણે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ સાથે બે કલાક વાર્તાલાપ કર્યો હતો. બેઠકમાં આગામી આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૈયાર થઈ જાય અને જીત તરફ પ્રેરાય કરે તેવું માર્ગદર્શન આપ્યું હતું. ETV ભારત સાથે વાતચીતમાં તેમને ભાવનગરના વિકાસના કામોમાં આપેલી લોલીપોપને લઈને પ્રહાર પણ કર્યા હતા. તો તેમણે આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર આવશે તેમ પણ જણાવ્યું હતું.
Body:ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આવી પોહચ્યા હતા. સવાંદ કાર્યક્રમ યોજીને બે કલાક કોંગ્રેસ નેતા અને કાર્યકરોને શિખામણ આપી હતી. મૂળમાં કોંગ્રેસ રહેલી તેવા વિચાર ધારા વાળા લોકો અને કોંગ્રેસથી નારાજ લોકોને પરત લાવવા કમરકસવી પડશે.
Conclusion:
એન્કર - ભાવનગર આંગણે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસીઓ સાથે બે કલાક વાર્તાલાપ કર્યો હતો.
વિઓ-1- ભાવનગરના સર્કિટ હાઉસમાં આવેલા પરેશ ધાનાણીએ કોંગ્રેસના કાર્યકરો સાથે વાતચીત કરી મૂળ કોંગ્રેસીઓ લાવવા હવે કમરકસવી પડશે તેમ જણાવ્યું હતું. આગામી આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૈયાર થઈ જાય અને જીત તરફ પ્રેરાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. ઇટીવી ભારત સાથે વાતચીતમાં તેમને ભાવનગરના વિકાસના કામોમાં આપેલી લોલીપોપને લઈને પ્રહાર પણ કર્યા હતા. આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર આવશે તેમ પણ જણાવ્યું હતું.
વન ટુ વન ......