ETV Bharat / state

Books price of kilo in Bhavnagar: આ શહેરમાં વેચાય છે કિલોના ભાવે પુસ્તકો

ડિજિટલ યુગમાં પુસ્તકોની કિંમત એટલી ઘટી ગઈ છે કે તેની કિંમત હવે કિલોમાં (Price per kg of Bhavnagar books) થવા લાગી છે. ભાવનગરમાં આવી રીતે ક્યાં મળી રહ્યાં છે પુસ્તકો ચાલો જાણીએ.

Books price of kilo in Bhavnagar: આ શહેરમાં વહેચાય છે કિલોના ભાવે પુસ્તકો

author img

By

Published : Feb 19, 2022, 7:25 PM IST

Updated : Feb 19, 2022, 7:36 PM IST

ભાવનગર: શહેર સંસ્કારી નગરી સાથે ક્લાનગરી છે. આ કલાનગરીમાં પુસ્તકના વાચકો માટે સારા સમાચાર છે પરંતુ વાચકો નથી તેનું શું ? હા ડિજિટલ યુગમાં વાચકો ઘટી રહ્યા છે તેથી હવે પુસ્તકો ઠોકબંધ ભાવે વહેચાવાની સ્થિતિ(Price per kg of Bhavnagar books) ઉભી થઈ છે. ભાવનગરમાં અહીંયા મળે છે પુસ્તકો કિલોના ભાવે. જાણો કેવા

કિલોના ભાવે પુસ્તકો

કિલોના ભાવે પુસ્તકો વેચવાનો મુંબઇનો ક્રેઝ ભાવનગર પહોંચ્યો

મુંબઈની એક બુકની સંસ્થા લોકોને મુંબઈમાં(Book Institute of Mumbai ) ઠોકના ભાવે (Books price of kilo in Bhavnagar)પુસ્તકો આપી રહી છે. આ સંસ્થાએ ભાવનગર શહેરમાં બીજી વખત ઠોકના ભાવે પુસ્તકો આપવાનું શરૂ કર્યું છે. શહેરના સરદાર સ્મૃતિ હોલમાં (Bhavnagar Sardar Smriti Hall )બુક્સ વહેચવા માટે આવ્યા છે. સરદાર સ્મૃતિમાં બુક્સ વેચવા આવનાર રમેશભાઈ ગજ્જર જણાવે છે કે અમે મુંબઈથી આવીએ છીએ અમે કોવિડ પહેલા પણ આવ્યા હતાં. ડિજિટલના કારણે વાચકો ઘટી રહ્યા છે. અમે જથ્થાબંધ વજનના ભાવે પુસ્તકો ખરીદીયે છીએ અને ટોકન પર લઈને અમે અમારો થોડો નફો ચડાવીને વહેચીએ છીએ. ગુજરાતી, હિન્દી, મોટીવેશન, ટીકશન, નોન ટીકશન અને ચિલ્ડ્રનના પુસ્તકો વહેચવામાં આવે છે. અમે ટન ઉપર પુસ્તકો લાવીએ છીએ આશરે 7 થી 8 ટન પુસ્તકો લાવીએ છીએ અને લોકોનો સહકાર ખૂબ સારો છે.

આ પણ વાંચોઃ IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

વાચકો કિલોના ભાવે મળતા પુસ્તક વિશે મત અને કેવા પુસ્તકો

ભાવનગર શહેરમાં મુંબઈની પ્રથા પ્રમાણે કિલોના ભાવે પુસ્તકો વેચવાની શરૂઆત થઈ છે. એક સમય હતો કે એક પુસ્તકના 250 થી લઈને 1000 સુધીની કિંમતો હતી. ડિજિટલ યુગમાં 200 થી 250 સુધી કિલોના પુસ્તકો મળી રહ્યા છે. ભાવનગરના આ પુસ્તક મેળામાં નોવેલ, બાળકોના પુસ્તકો વાર્તાના અને રમત માટેના પુસ્તકો છે. પુસ્તક ખરીદવા આવેલા વિજય લાધવા કહે છે કે પુસ્તકો અહીંયા સારા છે. થ્રિલર નોવેલ, હિસ્ટ્રી નોવેલ વગેરે જેવા પુસ્તકો છે પણ કોઈને ખરીદવા હોઈતો સમય લઈને આવવું પડે. કિલો ઉપરનો અભિગમ સારો છે પણ કોઈ પુસ્તકને વાંચ્યા વગર કિંમત આંકી શકાય નહીં પણ અભિગમ સારો છે જેથી વાચકો વધશે અને વાચકો છે તેને નવા પુસ્તકો મળશે.

આ પણ વાંચોઃ DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી

Last Updated : Feb 19, 2022, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.