ETV Bharat / state

ભાવનગર સગીર આત્મહત્યા કેસ: ગૃહરાજ્ય પ્રધાનને રજુઆત બાદ ત્રણ ઝડપાયા

ભાવનગરના સિહોરના મોટા સુરકા (bhavnagar suicide case) ગામે સગીર યુવતી આત્મહત્યા મામલે ગૃહરાજ્ય પ્રધાનને રજૂઆત કરાઈ(bhavnagar suicide case report to harsh sanghvi) હતી. ત્યારબાદ એક્શનમાં આવેલી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી (Three arrested after a report to the Home Minister)છે.

Three arrested after a report to the Home Minister

author img

By

Published : Dec 21, 2022, 12:12 PM IST

ભાવનગર સગીર આત્મહત્યા કેસ ત્રણ લોકોની ધરપકડ

ભાવનગર: ભાવનગર જિલ્લાના મોટા સુરકા ગામે દસ દિવસ પહેલા સગીરાની આત્મહત્યાને (bhavnagar suicide case) લઈને મામલો રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન સુધી પહોંચ્યા (bhavnagar suicide case report to harsh sanghvi)બાદ મોટા સુરકા ગામના લોકોએ આઈજીને રજૂઆત કરી હતી. સગીરાના મૃત્યુ પાછળ અસામાજિક તત્વોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે રજૂઆત અને ફરિયાદના પગલે અસામાજિક તત્વોની રંજાડને પગલે ભાવનગર LCB પોલીસે ત્રણની ધરપકડ(Three arrested after a report to the Home Minister) કરી છે.

સગીરાની આત્મહત્યાના બનાવ બાદ ગૃહરાજ્ય પ્રધાને રજુઆત: ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલા રાજકોટ રોડ ઉપરના મોટા સુરકા ગામમાં અસામાજિક તત્વોના ત્રાસથી 10 દિવસ પહેલા 10 તારીખના રોજ સગીરાએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ (bhavnagar suicide case) સાથે સીધી ગૃહરાજ્ય પ્રધાનને રજુઆત થઈ હતી. મોટા સુરકા ગામમાં સગીરાના આત્મહત્યા પાછળ અસામાજિક તત્વોની રંજાડ હોવાનો આક્ષેપ થયો છે. ગૃહરાજ્ય પ્રધાન બાદ સીધી ભાવનગર આઈજી ગૌતમ પરમારને ગામ લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો CISF જવાનની સમયસર સારવારના કારણે આધેડનો જીવ બચ્યો

ગામ લોકોએ અન્ય અસામાજિક તત્વોની રંજાડની પણ રજુઆત: મોટા સુરકા ગામના ખેડૂતોની ખેતરમાં ખેતીવાડી માટે બનાવેલા કુવામાં રહેલી પાણીની મોટર કૂવામાં પાણીમાં નાખી દેવાના બનાવ બન્યા હોવાની રજુઆત કરી હતી. આ સાથે ગામના ટીનેજર બાળકોને ઉંચા વ્યાજે પૈસા આપીને ફસાવવા જેવા કાર્યો ચાલતા હોવાના આક્ષેપ સાથે અસામાજિક તત્વોને પગલે આઈજી ગૌતમ પરમારને ગામ લોકો દ્વારા રજૂઆત કરાઈ છે. અસામાજિક તત્વોને પગલે સુરત અને ભાવનગરના મોટા સુરકાના આગેવા ઉગ્ર રજુઆતમાં જોડાયા (bhavnagar suicide case) છે.

આઈજી પહોંચ્યા મોટા સુરકા અને ગોઠવી વ્યવસ્થા: ભાવનગરના મોટા સુરકા ગામમાં સગીર યુવતીની આત્મહત્યા પાછળ પણ ત્રણ જેટલા ગામના શખ્સો હોવાનો આક્ષેપ ગામ લોકોએ કરીને આઇજીને રજૂઆત કરી (bhavnagar suicide case) હતી. જો કે આ મામલે ફરિયાદ થઈ હોય અને હાલમાં આઈજી ગૌતમ પરમારે એક પીએસઆઇ સાથે પેટ્રોલિંગ કરી નિષ્કર્ષ તપાસ કરશે તેવી બાહેધરી આપી છે. આ સાથે આઈજી ગૌતમ પરમારે મોટા સુરકા ગામમાં જઈને ગામની મુલાકાત લીધી હતી. જવાબદાર તપાસમાં કોઈ નીકળશે તો છોડવામાં નહિ આવે તેવી ખાતરી આપી (bhavnagar suicide case) છે.

મોટા સુરકા ગામે સગીર વયની યુવતીએ 9 તારીખના રોજ આત્મહત્યા કરી હતી બાદમાં 14 તારીખના રોજ પરિવાર દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોસ્કો નીચે પોલીસે દાખલ કરી ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી તો એકની જુવેનાઇલ નીચે ધરપકડ કરાઈ છે. ગઈકાલે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. અગાવ કોઈ ગુન્હાહિત ઇતિહાસ જાણવા નથી મળ્યો.

આ પણ વાંચો વડોદરાના સાવલીમાં ખેડૂતો સ્વખર્ચે સિંચાઈનું પાણી લેવા બન્યા મજબૂર, આજે પણ નર્મદાના પાણીથી વંચિત

ત્રણ શખ્સોની ધરપકડ LCB પોલીસે કરી: ભાવનગરના સિહોર તાલુકાના સુરકા ગામે રહેતી સગીરવયની દિકરીને હેરાન પરેશાન કરીને જાતીય સતામણી કરી મરવા માટે દુષ્પ્રેરણના બનાવમાં પોલીસની એલસીબી અને પેરોલ સ્કોર્ડ ટીમેં વરતેજ રંગોલી પાસેથી બે શખ્સોને બાતમીના આધારે ઝડપી લીધા હતા. મનોજભાઈ રામજીભાઈ જસાણી ઉ.વ.૪૫ રહે.સુરકા ગામના રેહવાસીએ સિહોર પોલીસ સ્ટેશનમાં પોસ્કો હેઠળ નોંધાયેલી ફરિયાદ બાદ સુરકા ગામે રહેતા ત્રણ શખ્સો જેમાં વિપુલભાઈ રામશીભાઈ જોટાણા, મહેશભાઈ ગોવિંદભાઈ જોટાણા તથા હર્ષીલભાઈ નાનુભાઈ જોટાણાએ ભેગા મળી એકબીજાની મદદ કરીને ફરીયાદીની દિકરી સગીરવયની હોવાનું જાણતા હોવા છતા અવાર નવાર હેરાન પરેશાન કરી અને જાતીય સતામણી કરતા હતા. ત્રણ શખ્સોને ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.