ETV Bharat / state

ફ્લેટમાં શીખ્યા પરિવારવાદ પણ કોરોના સામે પણ સ્વૈચ્છિક લડાઈ લડીને રાખે છે સાવચેતી

ભાવનગરમાં ફ્લેટમાં રહેતા લોકો સેલ્ફ આર્મી બની ગયા છે, ફ્લેટમાં ચોકીદારી, સફાઈના ક્રમ કરીને કામ સોંપી દેવાયા છે. તો મહિલાઓને પતિવાર સાથે રહેવાનો આનંદ સાથે જવાબદારી પણ વધી ગઈ છે. ફ્લેટમાં કોરોનાને પગલે બહારના વ્યકતીને પ્રતિબંધ તો કામ વાળા અને ચોકદાર નહિ હોવાથી તકેદારી સ્વયંભૂ ફ્લેટના રહેણાંકીઓ રાખી રહ્યા છે. ઇટીવી ભારતે ફ્લેટના રહેણાકની સ્થિતિ અને પરિસ્થિતી વિશે માહિતી મેળવી હતી ચાલો જોઈએ શુ કહેવું છે ભાવેણાવાસીના ફ્લેટ ધારકોનું...

ફ્લેટમાં શીખ્યા પરિવારવાદ પણ કોરોના સામે પણ સ્વૈચ્છિક લડાઈ લડીને રાખે છે સાવચેતી
ફ્લેટમાં શીખ્યા પરિવારવાદ પણ કોરોના સામે પણ સ્વૈચ્છિક લડાઈ લડીને રાખે છે સાવચેતી
author img

By

Published : Apr 9, 2020, 9:02 PM IST

Updated : Apr 10, 2020, 5:16 PM IST

ભાવનગરઃ શહેરમાં લોકડાઉનને પગલે ફ્લેટમાં રહેતા લોકોની પરિસ્થિતિ વિશે ઇટીવી ભારતે ચિતાર મેળવ્યો હતો. ફ્લેટમાં કામ કરવા આવતા લોકો બંધ છે, ચોકીદારોને રજા છે, પણ પરિવાર સાથે રહેવાની ફ્લેટના લોકોને પરિવારવાદ અને સ્વૈચ્છિક ફરજ શુ છે તેની સભાનતા આવી છે, તકલીફ તો છે પણ સાવચેતી પણ રખાય છે. ભાવનગરના ઘોઘા સર્કલ જેવા પોસ વિસ્તારમાં આવેલા રાધા વલ્લભ ફ્લેટમાં રહેતા 16 ફ્લેટના રહેણાકીઓ લોકડાઉન સમયથી ઘરમાં છે. આ ફ્લેટમાં આશરે 100 આસપાસ લોકો વસવાટ કરે છે.

ફ્લેટમાં શીખ્યા પરિવારવાદ પણ કોરોના સામે પણ સ્વૈચ્છિક લડાઈ લડીને રાખે છે સાવચેતી

ફ્લેટમાં કોઈને પણ આવવાની પરવાનગી નથી. જો કે ફ્લેટમાં સ્ટીકર મારવામાં આવ્યા છે કે કોવિડ 19ના કારણે બહારના વ્યક્તિઓએ પ્રવેશવું નહિ સાથે ચોકીદાર નહિ હોવાથી ફ્લેટના દરવાજાને સવારે 9 કલાકે ખોલવામાં આવે છે અને રાત્રે 9 કલાકે બંધ કરવામાં આવે છે. ફ્લેટની સફાઈ માટે ક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ક્રમ પ્રમાણે દરેક ફ્લેટના મલિક અને તેનો પરિવાર સાફ સફાઈ કરે છે અને ચોકીદારી પણ કરે છે.

કોરોનાનો કહેર એવો છે કે લોકોને ઘરની બહાર નીકળવામાં રસ નથી પણ સૌથી અઘરું સ્ત્રીઓ માટે બની રહ્યું છે, સ્ત્રીઓને ઘરના પુરુષ સાથે રહેવું અને બહારથી વસ્તુ મંગાવ્યા બાદ હાથ સેનીટાઇઝ કરાયા છે કે નહી તેની કાળજી લેવી સાથે બહારથી લાવેલા શાકભાજીને પૂરતા સ્વચ્છ એટલે કે સાફ કરવામાં આવે છે. મહિલાઓને ખાસ કાળજી એટલા માટે રાખવી પડી રહી છે કે બહારથી આવતી ચિઝોને સ્પર્શ કરવો પડે છે.

કોરોનાનો ડર તો છે પણ સાથે સાવચેતી એટલી જ રાખવી પડે છે, કારણ કે એક ભૂલ વ્યક્તિને મોતના મુખમાં ધકેલી દે છે ત્યારે મહિલાઓ ફ્લેટમાં એક બીજા સાથે હળીમળીને અને એક બીજાને સમજવામાં સફળ તો બની છે. પણ મહિલાઓ અને પુરુષોને ફ્લેટમાં કોઈ આવતું નથી, તેની તકેદારી અને સફાઈ રાખવાનો ચાર્જ વધુ માથે પડ્યો છે.

ભાવનગરમાં અનેક ફ્લેટ આવેલા છે અને તેની જાળવણી અને ચોકીદારી બંને રહેવાસીઓના શિરે આવી છે કારણ કે ઘરમાં કામ વાળા બંધ છે અને ચોકીદાર જેવો વર્ગ પણ મળતા નથી ત્યારે પરિવાર વાદ અને સ્વૈચ્છિક ફરજ છે તે લોકો શીખી રહ્યા છે.

Last Updated : Apr 10, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.