ETV Bharat / state

Bhavnagar Shishuvihar Anganwadi: પાયાનું શિક્ષણ આપતી શિશુવિહારના શિક્ષણને સરકારે ફરજીયાત બનાવ્યું - શિશુવિહાર આંગણવાડી

ભાવનગર શહેરની શિશુવિહાર સંસ્થામાં (Bhavnagar Shishuvihar Anganwadi)બાળકોની પ્રવૃત્તિ શિક્ષણની પ્રવૃત્તિને હવે કેન્દ્ર સરકારે આયોજન બદ્ધ રીતે શિક્ષણ ફરજીયાત કર્યું છે. શિશુવિહારે હવે આ શિક્ષણ નીતિને અપનાવીને આનંદ વ્યક્ત કર્યો છે. તો શિક્ષણ તાલીમ પાયાની બાલમંદિરના બાળકોને(Kindergarten Anganwadi)આપવા બહેનો કેવી રીતે મેળવે છે.

Bhavnagar Shishuvihar Anganwadi: પાયાનું શિક્ષણ આપતી શિશુવિહારના શિક્ષણને સરકારે ફરજીયાત બનાવ્યું

author img

By

Published : Mar 3, 2022, 8:23 PM IST

ભાવનગરઃ પાયાનું શિક્ષણ એટલે બાલમંદિરથી બાળકમાં(Bhavnagar Shishuvihar Anganwadi) ઉતારવામાં આવતું શિક્ષણ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં 1 થી 5 વર્ષના બાળકોનું શિક્ષણ ફરજીયાત કરવામાં આવતા શિશુવિહાર સંસ્થાએ આનંદ વ્યક્ત કર્યો છે. કારણ જાણવા જેવું છે કે આખરે આ સંસ્થાને આનંદ કેમ થયો અને શિક્ષણ ફરજીયાત થતા કોને અને શું ફાયદો જાણીએ.

શિશુવિહાર આંગણવાડી

આંગણવાડીમાં ફરજીયાત બની 1953 થી ચાલતી શિશુવિહારની તાલીમ કઈ

ભાવનગરની માનભાઈ ભટ્ટની શિશુવિહાર(Kindergarten Anganwadi) સંસ્થામાં 1953 થી ચાલતી આંગણવાડીની 1 થી 5 વર્ષના બાળકોને આપવામાં તાલીમ હવે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં( New Education Policy of Central Government)ફરજીયાત બની છે. સરકારે બાલમંદિરથી લઈને 5 વર્ષ સુધીના બાળકોનો બુદ્ધિ વિકાસ માટેની આયોજન બદ્ધ તાલીમનો પ્રારંભ થયો છે. નાનકભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે આંગણવાડીનું શિક્ષણ પાયાનું શિક્ષણ કહેવામાં આવે છે. સરકારે શિક્ષણમાં સમાવેશ કર્યો ત્યારે અમારા માટે આનંદની વાત છે. પાયામાં જે શિક્ષણ મળશે તે પુરી જિંદગી રહેશે.

આ પણ વાંચોઃ Anganwadi in Gujarat: વડોદરામાં કોરોનાકાળ બાદ આજથી આંગણવાડી શાળાઓ શરૂ

શું છે પાયાનું શિક્ષણ અને કેવી રીતે પ્રેક્ટિકલી શીખવવા તાલીમ

ભાવનગર શહેરમાં શિશુવિહાર આંગણવાડી બહેનોનો તાલીમ વર્ગ શરૂ કર્યો છે. પાંચ વિભાગમાં રોજ 60 બહેનો તાલીમ લઈ રહી છે. આ બહેનોને પ્રાર્થના, સમૂહ ગીત, અભિનય ગીત, જીવન શિક્ષણ અને રમતો શીખવવામાં આવી રહી છે. જે આગામી દિવસોમાં બાળકોમાં હવે આયોજન બદ્ધ રીતે શિક્ષણ આપશે. જલ્પાબહેન ચૌહાણ સુપરવાઇઝરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના ICDS વિભાગની 316 આંગણવાડીની બહેનો હાલમાં તાલીમ લેવા શિશુવિહારમાં આવી રહી છે. શિશુવિહારે આંગણવાડી બહેનોને ઘણા ચાર્ટ બનાવવા જેમકે પપેટ વગેરે બનાવવા સામગ્રીઓ છેલ્લા 10 વર્ષથી આપી રહી છે. દસ વર્ષમાં શિશુવિહારે 15.78 લાખની સામગ્રીઓ આપી છે. આ સિવાયની પણ અનેક તાલીમ શિશુવિહાર આંગણવાડી બહેનોને આપીને સહકાર આપી રહી છે.
આ પણ વાંચોઃ Anganwadi Reopen in Surat: સુરતની આંગણવાડીઓમાં ફરી ગૂંજ્યો બાળકોનો અવાજ, ઓફલાઈન શિક્ષણ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.