ETV Bharat / state

ઈરાન અને અમેરિકાના ઘર્ષણને કારણે ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર - પ્લાસ્ટિક ઉદ્યોગ

ભાવનગરઃ શહેરમાં વર્ષોથી ચાલતા પ્લાસ્ટિક ઉદ્યોગને ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા ઘર્ષણની માઠી અસર પડી રહી છે. પ્લાસ્ટિક મોનાફિલામેન્ટ સહિતના ઉદ્યોગોને કાચા માલમાં 4 રૂપિયાથી વધુ ભાવ વધારાથી હવે પતનનો ડર સતાવી રહ્યો છે. ઈરાન અમેરિકાના ઘર્ષણને પગલે પેટ્રોકેમિકલ એટલે કે, ક્રૂડના ભાવ વધતા પ્લાસ્ટિકના કાચા દાણાના ભાવમાં પણ વધારો થયો છે. જો યુદ્ધ થાય તો પ્લાસ્ટિક ઉદ્યોગ પડી ભાંગે તેવો ભય ઉદ્યોગપતિઓને સતાવી રહ્યો છે.

Bhavnagar plastics industry upset over Iran and US friction
ઈરાન અને અમેરિકાના ઘર્ષણને કારણે ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અરસ
author img

By

Published : Jan 15, 2020, 6:56 PM IST

ભાવનગરમાં વિકસીત થયેલા પ્લાસ્ટિકના મોનાફિલામેન્ટ પ્લાન્ટ સહિત અન્ય પ્લાસ્ટિક સાથે સંકળાયેલા ઉદ્યોગ પર ઈરાન અમેરિકાના ઘર્ષણની સીધી અસર થઈ રહી છે. ઈરાન અમેરિકાના ઘર્ષણની સીધી અસર કાચા માલ પર પડતા ભાવ વધારો થયો છે. જેથી નવા કામ મળવાની શક્યતાઓ ઘટતા ઉદ્યોગપતિઓ ભય વ્યક્ત કરી રહ્યા છે.

Bhavnagar plastics industry upset over Iran and US friction
ઈરાન અને અમેરિકાના ઘર્ષણને કારણે ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અરસ

ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી પ્લાસ્ટિકના મોનાફિલામેન્ટ પ્લાન્ટ ચાલી રહ્યા છે. ઘણા સમયથી પ્લાસ્ટિકના ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમાં હાલ ઈરાન અમેરિકાના ઘર્ષણના કારણે હવે ઉદ્યોગ પર પતનનો ખતરો મંડાઈ રહ્યો છે. માત્ર બે દેશના ઘર્ષણથી કાચા માલનાં ભાવમાં બેથી પાંચ રૂપિયાનો ભાવ વધારો થયો છે. જો આ વિવાદ યુદ્ધમાં પરિણમે તો ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ પડી ભાંગશે. કારણ કે, કાચા માલના ભાવ વધવાને પગલે નવા કામ ભાવનગરમાં મળશે નહીં.

ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગમાં પ્લાસ્ટિકની દોરી, પાટી જેવી ઘર ગથ્થુ વસ્તુ બનાવામાં આવી રહી છે. આ સાથે અન્ય ક્ષેત્રે પણ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી આ ઉદ્યોગ ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આ ઉદ્યોગમાં મંદી છે. આ ઉદ્યોગ સાથે પછાત વર્ગના આશરે 10થી 12 હજાર લોકો જોડાયેલા છે. જેમની રોજીરોટી આ ઉદ્યોગ પર નિર્ભર છે. પેટ્રોકેમિકલની પદાર્થ પ્લાસ્ટિક હોઈ, ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા ઘર્ષણ ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગનું પતનનું કારણ બની શકે છે.

પતનના છેડે બેઠેલા પ્લાસ્ટિક ઉદ્યોગને ઈરાન અમેરિકાની પરિસ્થિતિ અસર કરી રહી છે, ત્યારે સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગને રાહત થાય અને પછતોની રોજીરોટી છીનવાઈ નહીં તે માટે પ્રયત્ન કરવા જોઈએ.

Intro:ભાવનગરનો વર્ષોથી ચાલતા પ્લાસ્ટિક ઉદ્યોગને ઈરાન અમેરિકાના ઘર્ષણની અસર

Body:ભાવનગરમાં પ્લાસ્ટિક મોનાફીલામેન્ટ સહિતના ઉદ્યોગોને કાચા માલમાં 4 રૂપિયા થી વધુ ભાવ વધારાથી હવે પતનનો ડર સતાવે છે. ઈરાન અમેરિકાના ઘર્ષણને પગલે પેટ્રોકેમિકલ એટલે કે ક્રૂડના ભાવ વધતા પ્લસયિકના કાચા દાણામાં પણ વધારો આવ્યો છે. જો યુદ્ધ થાય તો પ્લાસ્ટિક ઉદ્યોગ પડી ભાંગે તેવો ભય ઉદ્યોગકારને સતાવી રહ્યો છે

Conclusion:
એન્કર - ભાવનગરમાં આવેલા પ્લાસ્ટિકના મોનાફીલામેન્ટ પ્લાન્ટ સહિત અન્ય પ્લાસ્ટિક સાથે સંકળાયેલા ઉદ્યોગ પર સીધી અસર થવા પામી છે. ઈરાન અમેરિકાના ઘર્ષણની સીધી અસર કાચા માલ પર પડતા ભાવ વધારો થયો છે જેથી નવા કામ મળવાની શક્યતાઓ ઘટતા ઉદ્યોગકારો ભય વ્યક્ત કરી રહ્યા છે

વિઓ-1- ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી પ્લાસ્ટિકના મોનાફિલામેન્ટ પ્લાન્ટ ચાલી રહ્યા છે ઘણા સમયથી પ્લાસ્ટિકના ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છે તેમાં હાલ ઈરાન અમેરિકાના ઘર્ષણને પગલે હવે ઉદ્યોગ પર પતનનો ખતરો મંડાઈ રહ્યો છે માત્ર બે દેશના ઘર્ષણથી ભાવમાં બે થી પાંચ રૂપિયાનો ભાવ કાચાં માલમાં નોંધાઇ ગયો છે. જો યુદ્ધમાં પરિણામ આવે તો ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગ ભાંગી જશે કારણ કે કાચા માલના ભાવ વધવાને પગલે નવા કામ ભાવનગરમાં મળશે નહીં જેનો ડર ઉદ્યોગકારોને સતાવી રહ્યો છે

બાઈટ - ભુપતભાઇ વ્યાસ ( પ્રમુખ, પ્લાસ્ટિક મોનાફીલામેન્ટ એસોસિયેશન,ભાવનગર)

વિઓ-2- ભાવનગર્વપ્લાસ્ટિક ઉદ્યોગમાં પ્લાસ્ટિકની દોરી, પાટી જેવી ઘર ગથ્થુ ચિઝો બનાવામાં આવી રહી છે આ સાથે અન્ય ક્ષેત્રે પન પ્લાસ્ટિકની ચિઝોનો ઉપયોગ હોવાથી ઉદ્યોગ ચાલી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી મંદી છે આ ઉદ્યોગ સાથે પછાત વર્ગના આશરે 10 થી 12 હજાર લક્કો જોડાયેલા છે અને રોજીરોટી મેળવી રહ્યા છે. પેટ્રોકેમિકલની પદાર્થ પ્લાસ્ટિક હોઈ ત્યારે ઈરાન અમેરિકા ઘર્ષણ ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગનું પતનનું કારણ બની શકે છે.

બાઈટ - દિલીપભાઈ કામાણી ( પ્લાસ્ટિક ઉદ્યોગકાર, ભાવનગર)

વિઓ- 3- પતનના છેડે બેઠેલા પ્લાસ્ટિક ઉદ્યોગને ઈરાન અમેરિકાની પરિસ્થિતિ અસર કરી રહી છે ત્યારે સરકારએ પ્લાસ્ટિક ઉદ્યોગને રાહત થાય અને પછતોને રોજીરોટી મળી રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.