ETV Bharat / state

ભાવનગરના સાંસદ વિરુદ્ધ નોંધાઇ આચારસંહિતા ભંગની ફરિયાદ - Priti bhatt

ભાવનગર: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ હોવા છતા આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદો વધી છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠકના સાંસદ ડો.ભારતીબેન શિયાળ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 23, 2019, 9:19 PM IST

Updated : Mar 23, 2019, 9:47 PM IST

ભાવનગર લોકસભા મત વિસ્તારમાં હજુ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. ત્યાં બોટાદમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર લોકસભા બેઠકના સાંસદ ડો.ભારતીબેન શિયાળ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

ભાવનગરના સાંસદ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગની નોંધાઈ ફરિયાદ

મહત્વની વાતછે કે, 48કલાકના ટૂંકાગાળામાં સાંસદ વિરુદ્ધ સ્થાનિક પ્રચાર પ્રસાર માધ્યમોમાં તેમની પ્રસિદ્ધીકરાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, આ મુદ્દેસાંસદે આ ફરિયાદને ફગાવી હતી અને તેમની સામે પાયાવિહોણી ફરિયાદ થઇહોવાનું જણાવ્યું હતું.

લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ હજુ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી નથી ત્યાં આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદો વધી છે.ભાવનગર લોકસભા મત વિસ્તારમાં હજુ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી નથી ત્યાં બોટાદમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર લોકસભા બેઠકના સાંસદ ડો.ભારતીબેન શિયાળ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે ૪૮ કલાકના ટૂંકાગાલામાં સાંસદ વિરુદ્ધ સ્થાનિક પ્રચાર પ્રસાર માધ્યમોમાં તેમની પ્રસિધ્ધી કરાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે આ મુદે સાંસદે આ ફરિયાદને ફગાવી હતી અને તેમની સામે પાયાવિહોણી ફરિયાદ કરાઇ છે.

બાઇટ: ડો.ભારતીબેન શિયાલ

સામાપક્ષે બોટાદની ફરિયાદ હોય ત્યાં બાઇટ લઇ શકાયું નથી.
Last Updated : Mar 23, 2019, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.