ETV Bharat / state

વરસાદનો હાહાકાર, ભાવનગરમાં 22 કાળિયારમાંથી 18ના મોત - ભાલ પંથક

ભાવનગરઃ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા ભાલ પંથક જળમગ્ન બન્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે. આ માહોલમાં વન્યજીવો માથે મુસીબત આવી પડી છે. આ વરસાદી પાણીના કારણે અત્યાર સુધીમાં કુલ 18 કાળીયારના મોત થયા છે.

ભાવનગરમાં કાળિયારના મોતની સંખ્યામાં વધારો, ETV BHARAT
author img

By

Published : Aug 13, 2019, 5:18 PM IST

એકબાજુ ભરાયેલા પાણીથી જ્યારે બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાનના હુમલામાં કાળિયાર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કાળિયાર પર સ્વાન દ્વારા થયેલા હુમલામાં અનેક કાળિયાર ઘવાયા છે. અત્યાર સુધીમાં 18 કાળિયારના મોત થઈ ચૂક્યા છે. જેમાં ઘવાયેલામાંથી 16, ડૂબી જવાથી 1 અને અકસ્માતમાં 1 મળી કુલ 18 કાળિયારના મોત થયા છે.

ભાવનગરમાં કાળિયારના મોતની સંખ્યામાં વધારો, ETV BHARAT

પરિસ્થિતિને થાળે પાડવા વનવિભાગે જહેમત ઉઠાવી છે. ,પરંતુ, કુદરતના પ્રકોપ સામે મુઠી ઉંચેરો માનવી લાચાર છે. ચોમાસુ બાકી છે ત્યારે આ રીતે હજુ વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ છે. તંત્ર દ્વારા મીઠાના અગરો માટે બનાવાયેલ પાળા તોડવામાં નહીં આવે તો ભાલ પંથક ફરી પાણીમાં ગરકાવ થઈ જશે અને વધુ કાળિયારના મોત થવાની આશંકા પ્રકૃતિ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે. માનવતાની મહેક પ્રસરવા ગામના લોકો પણ પાછળ રહ્યાં નથી. પાણી ભરાવવાના કારણે ગ્રામ્ય વિસ્તાર તરફ વળેલા કાળિયારની મદદે ગ્રામજનો આવ્યા છે. જે કાળિયાર ખેડૂતોના પાકને અવારનવાર નુકશાન પહોંચાડતા હોય છે. તે કાળિયારને પોતાના વાડી ખેતરોમાં આશરો આપી ગામના લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

Intro:નોંધ : સર અધિકારી બાઈટ એક્સલુસીવ છે
એપૃવલ : વિહાર સર

ભાવનગર જિલ્લા માં વરસેલા ભારે વરસાદ ના પગલે ઉપરવાસ માંથી ભારે માત્રામાં પાણી છોડાતા ભાલ પંથક જળમગ્ન બન્યો છે...
Body:જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે, આ માહોલ માં વન્યજીવો માથે મુસીબત આવી પડી છે, એકબાજુ ભરાયેલા પાણી જ્યારે બીજીબાજુ ગ્રામ્ય વિસ્તાર માં સ્વાન દ્વારા હુમલામાં કાળિયાર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, છેલ્લા ચાર દિવસ માં કાળિયાર પર સ્વાન દ્વારા થયેલા હુમલામાં અનેક કાળિયાર ઘવાયા છે, અત્યાર સુધીમાં 18 કાળિયાર ના મોત થઈ ચૂક્યા છે, ઘવાયેલા માંથી 16, ડૂબી જવાથી 1 અને અકસ્માત માં 1 મળી કુલ 18 કાળિયાર ના મોત થયા છે, પરિસ્થિતિ ને થાળે પાડવા વનવિભાગ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યું છે, પરંતુ કુદરત ના પ્રકોપ સામે મુઠી ઉંચેરો માનવી લાચાર છે, ચોમાસુ બાકી છે આ રીતે હજુ વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે, તંત્ર દ્વારા મીઠાના અગરો માટે બનાવાયેલ પાળા તોડવામાં નહીં આવે તો ભાલ પંથક ફરી પાણીમાં ગરકાવ થઈ જશે અને વધુ કાળિયારના મોત થવાની આશંકા પ્રકૃતિ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે, માનવતા ની મહેક પ્રસરવા ગામના લોકો પણ પાછળ નથી, પાણી ભરવા ના કારણે ગ્રામ્ય વિસ્તાર તરફ વળેલા કાળિયાર ની મદદે ગ્રામજનો આવ્યા છે.
Conclusion:જે કાળિયાર ખેડૂતો ના પાકને અવારનવાર નુકશાન પહોંચાડતા હોય છે તે કાળિયાર ને પોતાના વાડી ખેતરો માં આશરો આપી ગામના લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે

બાઈટ : સ્થાનિક ગ્રામજન (ભાલ પંથક)
બાઈટ :સ્થાનિક ગ્રામજન (ભાલ પંથક)
બાઈટ :એ.પી . પટેલ (R.F.O વેળાવદર નેશનલ પાર્ક )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.