ETV Bharat / state

આલ્કોક એશડાઉન કમ્પની બની રાજકીય વર્ગ વિગ્રહનો ભોગ, કર્મચારીમાં રોષ

ભાવનગરઃ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયા ભાવનગર આલ્કોક એશડાઉન કંપની શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને વિભાવરીબેન આડા હાથ કરી રહ્યા છે, તેવો આક્ષેપ છુટ્ટા કરી દેવાયેલા કર્મચારીએ કર્યો છે. કોંગ્રેસે રાગદ્રેશનો આક્ષેપ ભાજપ સરકાર સામે કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Al-cock Ash-down Company Falling due to political class uprising
કર્મચારીનો રોષ તો કોંગ્રેસની ચીમકી, આલ્કોક એશડાઉન કંપની રાજકીય વર્ગ વિગ્રહને કારણે પતન
author img

By

Published : Jan 1, 2020, 10:42 PM IST

શહેરના વિકાસ માટે 1975માં જહાજ બનાવવા માટે આલ્કોક એશદાઉન કંપની સરકારે સ્થાપી હતી. સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી સરકારના સમયમાં તાળા લાગી ગયા છે. રોજગારી આપવાની વાત તો દૂર રહી, આ કંપની બંધ થવાથી જૂની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. બેરોજગાર બનવા પાછળ કર્મચારીઓએ સ્થાનિક નેતાઓનો વર્ગ વિગ્રહને જવાબદાર માને છે.

આલ્કોક એશડાઉન કંપની રાજકીય વર્ગ વિગ્રહને કારણે પતન

ભાવનગરના જૂના બંદર પર આવેલી આલ્કોક એશડાઉન જહાજ બનાવતી કંપનીને છેલ્લા છ માસથી તાળા મારી દેવામાં આવ્યા છે. સબ કા સાથ સબ કા વિકાસની વાત કરતી આ સરકારના સમયમાં નવી જહાજ બનાવતી કંપનીઓ તો આવી નથી, પણ સરકારી કંપની હતી તેને પણ સ્થાનિક નેતાઓના વર્ગ વિગ્રહને પગલે તાળા મારી દેવામાં આવ્યા છે. 60 કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે. જે કારણે આ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓના આક્ષેપમાં સુરમાં સુર મેળવીને કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર રાગદ્રેશનો આક્ષેપ કર્યો છે.

Al-cock Ash-down Company Falling due to political class uprising
આલ્કોક એશડાઉન કંપની રાજકીય વર્ગ વિગ્રહને કારણે પતન

આલ્કોક એશડાઉન કમ્પની કોંગ્રેસની સરકારમાં શરૂ કરાઇ અને બાદમાં ભાજપનું આજે શાસન રાજ્ય અને કેન્દ્રમાં હોવા છતાં કમ્પનીનો વિકાસ કરવાને બદલે તાળા મારી દેવાયા છે. નેવીનો 660 કરોડનો પ્રોજેકટ હાથ પર છે તેમ છ જહાજ પૈકી એક જહાજ તૈયાર કરીને આપી દેવામાં આવ્યું છે અને અધૂરા 5 જહાજ કંપનીમાં ભંગાર બની ગયા છે સરકાર પેનલ્ટી આશરે 50 કરોડ ભોગવીને બંધ કરવા જઈ રહી છે. કેન્દ્રના હાથમાં સત્તા હોઈ જેને રાજ્ય સરકારને સોંપી દેવામાં આવી છતાં વિકાસની વાત કરતી ભાજપના 25 વર્ષના શાસનમાં કમ્પનીનો વિકાસ થયો નહિ પરંતુ પતન જરૂર થઈ ગયું છે

મારી પ્રજાનું કલ્યાણ થજો આ વાક્ય ભાવનગરના રાજવી મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીનું હતું, પણ મારૂ કલ્યાણ થજો તેવી નેતાઓની નીતિ વચ્ચે આલ્કોક જેવી કંપનીનો ભોગ લેવાઈ ગયો છે. રોજગાર મેળવાની આશા એ આ સરકારને મત આપતી જનતા પાસેથી રોજગાર છીનવી બેરોજગાર બનાવ્યા છે.

Intro:આલ્કોક એશડાઉન કમ્પની રાજકીય વર્ગ વિગ્રહને પગલે થયું પતન : પૂર્વ કર્મચારી

Body:ભાવનગર આલ્કોક એશડાઉન કમ્પની શરૂ કરવા મનસુખ માંડવીયા કેન્દ્રીય કેબિત મંત્રી પ્રયાસ કરી રહ્યા છે પણ સ્થાનિક પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને વિભાવરીબેન આડા હાથ કરી રહ્યા છે તેવો આક્ષેપ છુટ્ટા કરી દેવાયેલા કર્મચારીએ કર્યો છે કોંગ્રેસે રાગદ્રેશનો આક્ષેપ ભાજપ સરકાર સામે કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

Conclusion:
એન્કર - ભાવનગરમાં વિકાસ માટે 1975માં જહાજ બનાવવા માટે આલ્કોક એશદાઉન કમ્પની સરકારે સ્થાપી હતી ત્યારે સબકા સાથ સબકા વિકાસની વાતું કરતી સરકારમાં તાળા લાગી ગયા છે. રોજગારી તો દૂર હતી તે પણ છીનવાઈ ગઈ છે બેરોજગાર બનેલા કર્મચારીઓએ સ્થાનિક નેતાઓનો વર્ગ વિગ્રહને જવાબદાર ઠેરવ્યો છે

વિઓ-1- ભાવનગરના જુના બંદર પર આવેલી આલ્કોક એશદાઉન જહાજ બનાવતી કમ્પનીને છેલ્લા છ માસથી તાળા મારી દેવામાં આવ્યા છે સબકા સાથ સબકા વિકાસની વાતું કરતી સરકારમાં જહાજ બનાવવાની કમ્પનીઓ તો આવી નહિ પણ સરકારી હતી તેને પણ સ્થાનિક નેતાઓના વર્ગ વિગ્રહને પગલે તાળા લાગી ગયા છે 60 જેટલા કર્મચારીઓને બેરોજગાર બનાવી દેવામાં આવતા રોષ છે કર્મચારીઓના આક્ષેપમાં સુર પુરાવીને કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર રાગદ્રેશનો આક્ષેપ કર્યો છે

બાઈટ - જય રાજ્યગુરુ ( બેરોજગાર બનેલા કર્મચારી,ભાવનગર)
બાઈટ - પ્રકાશ વાઘાણી ( પ્રમુખ, શહેર કોંગ્રેસ,ભાવનગર)

વિઓ-2- આલ્કોક એશડાઉન કમ્પની કોંગ્રેસની સરકારમાં શરૂ કરાઇ અને બાદમાં ભાજપનું આજે શાસન રાજ્ય અને કેન્દ્રમાં હોવા છતાં કમ્પનીનો વિકાસ કરવાને બદલે તાળા મારી દેવાયા છે. નેવીનો 660 કરોડનો પ્રોજેકટ હાથ પર છે તેમ છ જહાજ પૈકી એક જહાજ તૈયાર કરીને આપી દેવામાં આવ્યું છે અને અધૂરા 5 જહાજ કમ્પનીમાં ભંગાર બની ગયા છે સરકાર પેનલ્ટી આશરે 50 કરોડ ભોગવીને બંધ કરવા જઈ રહી છે. કેન્દ્રના હાથમાં સત્તા હોઈ જેને રાજ્ય સરકારને સોંપી દેવામાં આવી છતાં વિકાસની વાત કરતી ભાજપના 25 વર્ષના શાસનમાં કમ્પનીનો વિકાસ થયો નહિ પરંતુ પતન જરૂર થઈ ગયું છે

બાઈટ - ઘનશ્યામસિંહ ગોહિલ ( ઇન્ચાર્જ મેનેજર,આલ્કોક એશડાઉન,ભાવનગર)

વિઓ - મારી પ્રજાનું કલ્યાણ થજો આ વાક્ય ભાવનગરના રાજવી મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીનું હતું પણ મારું કલ્યાણ થજો તેવા નેતાઓની નીતિ વચ્ચે આલ્કોક જેવી કમ્પનીનો ભોગ લેવાઈ ગયો છે અને રોજગાર મેળવતા બેરોજગાર બની ગયા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.