ETV Bharat / state

કોરોના કહેર: ભાવનગર જિલ્લાના 23 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા - ભાવનગર ન્યૂઝ,

ચીનમાં કેટલાક દિવસોથી કોરોના વાયરસનો કહેર યથાવત છે. ગુજરાતના અનેક વિદ્યાર્થી ચીનમાં અભ્યાસ કરે છે. જે વાયરસના કારણે ચીનમાં ફસાયા છે. ભાવનગર જિલ્લામાંથી ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા 29માંથી 6 વિદ્યાર્થી પરત ફર્યાં છે. હજુ 23 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. વિદ્યાર્થીના પરિવારજનોના તંત્રને દબાણ કરી રહ્યાં છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓના પરત લાવાવની માગ કરી રહ્યાં છે.

china
કોરોના
author img

By

Published : Jan 30, 2020, 6:16 PM IST

ભાવનગર: કોરોના વાયરસના કારણે હજૂ 23 વિદ્યાર્થી ચીનમાં ફસાયા છે. જેમાંથી 13 વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં તંત્રને સફળતા મળી છે. 10 વિદ્યાર્થીઓનો સંપર્ક થઇ શક્યો નથી. ભાવનગર તંત્ર દ્વારા આ અંગે રાજ્ય સરકારને માહિતી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ગૌરાંગ મકવાણાએ કહ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પણ સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યાં છે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા દર્દીને ત્યાં સારવાર આપી શકાય છે.

કોરોનાનો કહેર: ભાવનગર જિલ્લાના હજુ 23 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા

ભાવનગરના ડૉક્ટર રમેશ મોરડિયાનો પુત્ર મિત મોરડિયા એમ.બી.બી.એસના અભ્યાસ કરવા માટે ચીનના નાન્સંગ શહેરમાં છે, રમેશ મોરડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ત્યાં બાળકોની હાલત ખુબ જ ગંભીર છે. તેમના પુત્ર અને અન્ય બાળકો ભારત આવવા માટે ટિકિટ બુક થઈ ગઇ હતી. એરપોર્ટ પર તેમનું સ્ક્રેનિંગ પણ થઇ ગયું હતું. તેમના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા તેમને ભારત આવવાની મંજૂર આપવામાં આવી હતી. પરંતુ ફ્લાઈટ મેનજર દ્વારા શરીરના 0.5 તાપમાન વધુ આવતા તેમને ભારત આવવાની મંજૂરી નહતી આપવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં કફર્યું જેવો માહોલ છે. વિવિધ દેશોના લોકો દેશ છોડીને પોતાના વતને પરત ફરી રહ્યાં છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓના પરિવારજનો સરકરા પાસે તેમના બાળકોને પરત લાવવાની માગ કરી રહ્યાં છે.

Intro:ચીનમાં ફસાયા ભાવનગર જિલ્લાના 23 વિદ્યાર્થીઓ : તંત્રને 13નો સંપર્ક તો 10 હજુ નેટવર્ક બહારBody:ભાવનગર જિલ્લામાંથી ચીનમાં અભ્યાસ કરવા ગયેલા 29 પૈકી 6 વિદ્યાર્થી પરત ફર્યા છે તો હજુ 23 ચીનમાં ફસાતા વાલીઓ તંત્રને દબાણ કરી રહ્યા છે. તંત્રએ 23 પૈકી 13નો સંપર્ક સાધી લીધો છે તો 10 હજુ તંત્રના નેટવર્ક બહાર રહેતા વાલીઓ ચિંતિત છે.Conclusion:કોરોના વાઇરસ ને લઈને ચીનમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને હાલ કપરી પરિસ્થિતિમાં જીવન જીવી RHYACરહ્યા છે, ખા કરીને ભાવનગર જિલ્લના ૨૯ પૈકી ૨૩ વિદ્યાર્થીહજુ ચીનમાં ફસાયા છે ત્યારે હવે તેમના પરિવાજનો ચિતિત છે અને તાકીદે સરકાર દ્વારા તેમને ભારત લાવવામાં,અડદ કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.
વી.ઓ-૧
કોરોના વાઈરસ ને લઈને ચીનમાં હાલ કફર્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, સમગ્ર ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં અભયસ માટે ગયા છે અને હાલ તેઓ ત્યાં ફસાયા છે, ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જીલ્લાના કુલ ૨૯ વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ માટે ગયા છે તેમાંથી છ વિદ્યાર્થીઓ પરત આવી ગયા છે પરંતુ હજુ ૨૩ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે, જેમાંથી ૧૩ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં તંત્ર ને સફળતા મળી છે પરંતુ હજુ ૧૦ વિદ્યાર્થીઓનો થઈ શક્યો નથી જેના લઈને પરિવારજનો ચિંતિત છે, હાલ તંત્ર દ્વારા આ અંગેની માહિતી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી અને તેઓના કોન્ટેક્ટ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના સંકલન થી તેઓને ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વાત કલેકટરે કરી છે.આ ઉપરાંત ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પણ સ્પેશીયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે અને આવા લક્ષણો ધરાવતા દર્દીને ત્યાં સારવાર આપી શકાય.

બાઈટ-ગૌરાંગ મકવાણા-કલેકટર ભાવનગર

વી.ઓ-૨
જો કે જે બાળકો હજુ ચીનમાં ફસાયા છે તેઓ ના પરિવારજનો ખુબજ ચિંતિત છે, ભાવનગરના ડોક્ટર રમેશ મોરડિયા પુત્ર મિત મોરડિયા એમ.બી.બી.એસ નો અભ્યાસ કરવા માટે ચીનના નાન્સંગ ગયેલ છે, તેમને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ત્યાં બાળકોની હાલત ખુબજ ખરાબ છે, તેમના પુત્ર અને અને બાળકો ભારત આવવા માટે ટીકીટ બુક થઈ ગયેલ અને એરપોર્ટ પર તેમનું સ્ક્રીનીગ થયું તેમના બધા રીપોર્ટ નોર્મલ આવ્યા અને ત્યાના આરોગ્ય વિભાગ દ્વારા તેમને ભારત આવવાની પરમીશન આપવામાં આવી પરંતુ ફ્લાઈટ મેનજર દ્વારા શરીર ના ૦.૫ તાપમાન વધુ આવતા તેનમે આવવા દીધા નહિ, જે તાપમાન ભારતીય લોકોને સામાન્ય હોય છે, આમ તેમના બાળકો હજુ ત્યાં ફસાયેલા છે, હાલ તેઓ બે બાજુ લડી રહ્યા છે, એક તરફ કોરોના વાઈરસથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી બાજુ જિંદગી જીવવા મથામણ કરી રહ્યા છે, હાલ ત્યાં તમામ બજારો, માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે,શહેરમાં કોઇપણ લોકોને બહાર નીકળવા દેવામાં આવતા નથી તેમની પાસે ખોરાક ખૂટી રહ્યો છે અને પાણીની પણ તંગી વર્તાઈ રહી છે.

જો કે પરિવારજનો બાળકોની સ્થિતિ ને લઈને સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે તેમને તાકીદે ભારત લાવવામાં આવે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.