ETV Bharat / state

ભરૂચમાં અહેમદ પટેલે ભાજપ અને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

author img

By

Published : Jan 19, 2020, 11:18 PM IST

ભરૂચઃ શહેરની મુન્શી સ્કૂલના સિલ્વર જ્યુબિલીની ઉજવણી પ્રસંગે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.

etrv
સરકાર સામેના આંદોલન રાજકીય નહીં પરંતુ સ્વંયમભુ છે: અહેમદ પટેલ

રવિવારના રોજ ભરૂચ શહેરની મનુબર ચોકડી સ્થિત મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી શાળાના સિલ્વર જ્યુબિલી વર્ષની શાળા પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જેઓને પત્રકારોએ CAA ,NRC તેમજ LRD અનામત પ્રશ્ને સવાલ પૂછતા તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને નિવેદન આપતા જણાવ્યુ હતું કે, સરકાર ખાનગીકરણને પ્રાધાન્ય આપી આનામત પદ્ધતિ ખતમ કરવાં માંગે છે. NRC,CAA મુદ્દે સરકાર સામે લોકો સ્વંયમભૂ વિરોધ કરી રહ્યા છે.

સરકાર સામેના આંદોલન રાજકીય નહીં પરંતુ સ્વંયમભુ છે: અહેમદ પટેલ

તેમજ LRC બાબતે રૂપાણી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, સરકારની નીતિ જ યોગ્ય નહિ તેઓ પાસે શું આશા રાખી શકાય, આમ કેન્દ્ર અને રાજ્ય સરકારને સાંસદ અહેમદ પટેલે આડે હાથ લીધી હતી.

Intro:

મુનશી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમ માં અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા

LRD, CAA અને NRC મુદ્દે આપ્યું નિવેદન

સરકારની નિયત યોગ્ય નથી: અહેમદ પટેલ

સરકાર ખાનગીકરણને પ્રાધન્ય આપી અનામત પદ્ધતિ ખતમ કરવા માંગે છે

સરકાર સામેના આંદોલન રાજકીય નહીં પરંતુ સ્વંયમભુ છે : અહેમદ પટેલBody:ભરૂચની મુન્શી સ્કૂલના સિલ્વર જ્યુબિલીની ઉજવણી પ્રસંગે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે એલ.આર.ડી. અને સીએએ,એન.આર.સી.મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા

Conclusion:રવિવારના રોજ ભરૂચ શહેરની મનુબર ચોકડી સ્થિત મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી શાળાના સિલ્વર જ્યુબિલી વર્ષની શાળા પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેઓને પત્રકારોએ સીએએ,એન.આર.સી. તેમજ એલ.આર.સી.,અનામત પ્રશ્ને સવાલ પૂછતા તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને નિવેદન આપતા જણાવ્યુ હતું સરકાર ખાનગીકરણને પ્રાધાન્ય આપી આનામત પધ્ધતિ ખતમ કરવાં માંગે છે અને એન.આર.સી.,સીએએ મુદ્દે સરકાર સામે લોકો સ્વંયમભુ વિરોધ કરી રહ્યા છે તેમજ એલ.આર.સી. બાબતે રૂપાણી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે સરકારની નીતિ જ યોગ્ય નહિ તેઓ પાસે શું આશા રાખી શકાય આમ કેન્દ્ર અને રાજ્ય સરકારને સાંસદ અહેમદ પટેલે આડે હાથ લીધી હતી.
બાઈટ
અહેમદ પટેલ-સાંસદ રાજ્યસભા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.