ETV Bharat / state

નર્મદા નદી કિનારેથી 11 ફૂટ લાંબા મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ

ભરૂચ: ઝઘડીયાના પોરા ગામે નર્મદા નદી કિનારેથી 11 ફૂટ લાંબા મગરને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો.ઝઘડિયા તાલુકાના પોરા ગામ નજીક નર્મદા નદી કિનારેની કોતરમાંથી વન વિભાગ અને સેવ એનિમલની ટીમે મહાકાય મગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડી સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

11 ફૂટ લાંબા મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
author img

By

Published : Sep 4, 2019, 1:55 PM IST

સલીલામાં નર્મદામાં મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે ત્યારે ઝઘડીયા તાલુકાના પોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે એક મગર આવી ચઢ્યો હતો.ગ્રામજનોએ આ અંગેની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને 1 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન કરી 11 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો હતો.તેણે સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્કમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.

નર્મદા નદી કિનારેથી 11 ફૂટ લાંબા મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ

સલીલામાં નર્મદામાં મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે ત્યારે ઝઘડીયા તાલુકાના પોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે એક મગર આવી ચઢ્યો હતો.ગ્રામજનોએ આ અંગેની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને 1 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન કરી 11 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો હતો.તેણે સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્કમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.

નર્મદા નદી કિનારેથી 11 ફૂટ લાંબા મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ
Intro:ઝઘડીયાનાં પોરા ગામે નર્મદા નદી કિનારેથી ૧૧ ફૂટ લાંબા મગરને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો Body:ઝઘડિયા તાલુકાના પોરા ગામ નજીક નર્મદા નદી કિનારે ની કોતર માંથી વન વિભાગ અને સેવ એનિમલ ની ટીમે મહાકાય મગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડી સલામત સ્થળે ખસેડવા ની તજવીજ હાથ ધરી છે.Conclusion:પાવન સલીલા માં નર્મદામાં મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે ત્યારે ઝઘડીયા તાલુકાના પોરા
ગામ પાસે નર્મદા નદીના કિનારે એક મગર આવી ચઢ્યો હતો.ગ્રામજનોએ આ અંગેની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને ૧ કલાકનું રેસ્ક્યુ ઓપરેશન કરી ૧૧ ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો હતો અને તેણે સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્કમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.