ETV Bharat / state

પ્રાદેશિક નગરપાલિકા કચેરીના કમિશ્નર ક્ષિપ્રા અર્ગેએ ભરૂચ નગર સેવાસદનની મુલાકાત લીધી

author img

By

Published : Mar 17, 2020, 5:22 PM IST

પ્રાદેશિક નગરપાલિકા કચેરી સુરત ઝોનના કમિશ્નર ક્ષિપ્રા અર્ગેએ આજરોજ ભરૂચ નગર સેવા સદનની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ભરૂચ અને આમોદ નગર પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

bharuch
bharuch

ભરૂચઃ પ્રાદેશિક નગરપાલિકા કચેરી સુરત ઝોનના કમિશ્નર ક્ષિપ્રા અર્ગેએ આજરોજ ભરૂચ નગર સેવા સદનની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ ભરૂચ અને આમોદ નગર પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

પ્રાદેશિક નગરપાલિકા કચેરીના કમિશ્નર ક્ષિપ્રા અર્ગેએ ભરૂચ નગર સેવાસદનની મુલાકાત લીધી

માર્ચ એન્ડીંગ નજીક છે ત્યારે વેરા વસુલાત ઝુંબેશ ઉપરાંત કોરોના વાયરસની સ્થિતિ અંગે તેઓએ માહિતી મેળવી જરૂરી સૂચન કર્યુ હતું.આ સાથે જ વિકાસના કામો સહિતના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા,ચીફ ઓફિસર સંજય સોની તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.