ETV Bharat / state

ઝગડીયામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની ધરપકડ કરી - ભગવત વસાવા

ભરૂચ: ઝગડીયા તાલુકાના એક ગામમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર બાળકી આરોપીના ત્રણ સંતાનો સાથે ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી. જે દરમિયાન આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.

rape with an 11 year old girl in Bharuch
ભરૂચમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
author img

By

Published : Dec 4, 2019, 4:25 PM IST

ઝગડીયા તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં રહેતી 11 વર્ષની બાળકી બકરા ચરાવવા ગઈ હતી. જે દરમિયાન ગામના 40 વર્ષીય આરોપી ભગવત વસાવા બાળકીને શેરડી ખવડાવવાના બહાને ખેતરમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભરૂચમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ આરોપીએ કોઈને કહેવાથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, પરંતુ બાળકી રડતી રડતી ઘરે પહોંચતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પરિવારજનોએ ઝગડીયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ગણતરીના સમયમાં જ દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી ભગવત વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:-ઝઘડિયાના એક ગામમાં ૧૧ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ત્રણ બાળકોના પિતાની પોલીસે કરી ધરપકડ
-ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલ બાળકી સાથે આધેડે આચર્યું હતું દુષ્કર્મ
Body:ઝઘડિયાના એક ગામમાં ૧૧ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ત્રણ બાળકોના પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Conclusion:ઝઘડીયા તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી.ગામમાં રહેતી ૧૧ બાળકી સીમમાં બકરા ચરાવવા ગઈ હતી દરમ્યાન ગામનાં જ ૪૦ વર્ષીય ભગવત વસાવાએ બાળકીને શેરડી ખવડાવવાનાં બહાને ખેતરમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.બાળકી રદ્રતી રડતી ઘરે પહોચતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ગણતરીના સમયમાં જ બળાત્કાર અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી ભગવત વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર બાળકી આરોપીના ત્રણ સંતાનો સાથે જ ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી એ દરમ્યાન તેણે કુકર્મ આચર્યું હતું ત્યારે ત્રણ બાળકોના પિતાના જઘન્ય કૃત્ય સામે ફિટકાર વરસી રહ્યો છે
બાઈટ
રાજેન્દ્રસિંહ ચુડાસમા-એસ.પી.ભરૂચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.