ETV Bharat / state

Robbery Cases in Bharuch : ભરૂચમાં ત્રણ શખ્સોનો ખરીદીના બહાને લૂંટ કરવાનો પ્રયાસ

ભરૂચના ઝાડેશ્વર રોડ ત્રણ શખ્સો ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશીને બંદૂકની અણીએ લૂંટ (Robbery Cases in Bharuch) મચાવવનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સો ચોરીની બાઈક લઈને શ્રી નિકેતન શોપિંગ સેન્ટરમાં લૂંટફાટ કરવા આવ્યા હતા. જેમાંથી એક આરોપીને ભરૂચ પોલીસે (Bharuch Police Crime Case) દબોચી લીધો છે.

Robbery Cases in Bharuch : ભરૂચમાં ત્રણ શખ્સોએ ખરીદીના બહાને લૂટફાટ કરવાનો પ્રયાસ

author img

By

Published : Jan 28, 2022, 12:52 PM IST

Updated : Jan 28, 2022, 1:52 PM IST

ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન શોપિંગ સેન્ટરમાં (Niketan Shopping Center Robbery) ત્રણ શખ્સો ખરીદીના બહાને દુકાનદાર સાથે ઝપાઝપી કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણ શખ્સો બંદૂકની અણીએ લૂંટ(Robbery Cases in Bharuch) કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલિસને જાણ થતાં તાત્કાલિક ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

એક શખ્સે દુકાનદારનું મોઢું દબાવી દીધું

ભરૂચમાં ત્રણ શખ્સોનો ખરીદીના બહાને લૂંટ કરવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં શ્રી નિકેતન શોપિંગ સેન્ટરમાં સુંદરમ જ્વેલર્સ નામની દુકાનમાં સવારના સમયે માલિક એકલા બેઠા હતા. તે દરમિયાન ત્રણ શખ્સો દુકાનમાં સોનાની ચેન લેવી છે તે બહાના પ્રવેશ્યા હતા. દુકાનદાર સોનાની ચેન બતાવવા જતાં એક શખ્સે પાછળથી મોઢું દબાવીને હાથાપાઈ કરી હતી. તેમજ બીજો શખ્સે બંદૂક કાઢી ધમકાવવાનો પ્રયાસ કરતા હતા. જે દરમિયાન દુકાન માલિકે બૂમ પાડતા આજુ બાજુના દુકાનદારો દોડી આવ્યા હતા. ચોરીને પકડાઈ જવાની બીકે ત્રણ શખ્સોનો લૂંટના પ્રયાસમાં નિષ્ફળ રહેતા ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Robbery in Shop In Kadi: 6 વર્ષ અગાઉ દુકાનમાં તોડફોડ કરી લૂંટ કરનારને 2 વર્ષની કેદ અને 5500નો દંડ

એક આરોપીને પોલીસે દબોચ્યો

આ ઘટના પોલીસને જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દુકાનમાં લાગેલા CCTV પોલીસે મેળવી તાત્કાલિક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે એક શખ્સને તુલસીધામ શાક માર્કેટ નજીકથી દબોચી (Crime of Robbery in Bharuch) લેવામાં આવ્યો હતો.

બે આરોપી ફરાર

આ શખ્સો લૂટ માટે ચોરીની બાઈક લઈને આવ્યા હતા. આ શખ્સો શોપિંગ સેન્ટરમાં બાઈક પાર્કિંગમાં મૂકીને લૂંટની મચાવવા દુકાનમાં પ્રવેશ્યા હતા. જો કે પોલીસે ચોરીના બાઇક અને એક શખ્સને ઝડપી લીધો પરંતુ હજુ બે આરોપી ફરાર છે. આ બે આરોપીને પકડવા પોલીસે (Bharuch Police Crime Case) તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Robbery Cases in Ahmedabad : મણીનગરમાં હથિયારની અણીએ લૂંટ, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા

Last Updated : Jan 28, 2022, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.