ETV Bharat / state

'મહા' વાવાઝોડું: ભરુચના આલિયાબેટ પરથી 100થી વધુ લોકોનું સ્થળાંતર - ભરુચ ન્યૂઝ

ભરૂચ: અરબી સુમુદ્રમાં 'મહા' વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતને નુકસાન થવાની સંભાવના છે. જેને લઇને 7 નવેમ્બરે 'મહા' વાવાઝોડું ગુજરાતને ટકરાવાની સંભાવના છે. ભરુચના હાંસોટ નજીક અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આલિયા બેટ પર રહેતા 100થી વધુ લોકોને 'મહા' વાવાઝોડાની અસરના પગલે તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

maha
author img

By

Published : Nov 5, 2019, 9:02 PM IST

'મહા' વાવાઝોડું ગુજરાતને નુકસાન કરે તેવી સંભાવના છે. આલિયાબેટ પર કચ્છી સમાજના 100થી વધુ લોકો વસવાટ કરે છે. 'મહા' વાવાઝોડું 70 થી 80 KMની ગતિએ રાજ્ય પર ત્રાટકવાની સંભાવના છે. જેના પગલે તંત્ર દ્વારા આલિયાબેટ પર રહેતા લોકો અને પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મહા વાવાઝોડું: ભરુચના આલિયાબેટ પરથી 100થી વધુ લોકોનું સ્થળાંતર
મહા વાવાઝોડું: ભરુચના આલિયાબેટ પરથી 100થી વધુ લોકોનું સ્થળાંતર

'મહા' વાવાઝોડાની અસરના પગલે ભરૂચ જિલ્લાના હાંસોટ, જંબુસર અને વાગરા તાલુકાના દરિયાઈ પટ્ટીના 40 ગામોને એલર્ટ પર કરાયા છે. કલેક્ટર એમ.ડી.મોડીયા દ્વારા બેઠક યોજી રાહત અને બચાવ કામગીરી અંગે દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

Intro:મહા વાવાઝોડાની અસરના પગલે આલિયાબેટ પરથી 100થી વધુ લોકોનું સ્થળાંતર

-અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે બેટ પર રહેતા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડાયા
Body:ભરૂચના હાંસોટ નજીક અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આલિયાબેટ પર રહેતા 100થી વધુ લોકોને મહા વાવાઝોડાની અસરના પગલે તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે
Conclusion:આવતીકાલથી મહા વવાઝોડુ ગુજરાતના ટતીય વિસ્તારોને ઘરમોળશે ત્યારે રાજ્યભરનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચના હાંસોટ નજીક અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આલિયાબેટ નામનો નર્જીવ પ્રદેશ આવેલો છે જેના પર કરછી સમાજના 100થી વધુ લોકો વસવાટ કરે છે. વાવાઝોડા દરમ્યાન 70 થી 80 કી.મી.પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે અને સાથે ભારે વરસાદની પણ આગાહી છે ત્યારે તંત્ર દ્વારા આલિયાબેટ પર રહેતા લોકો અને પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે અને તેઓ માટે રહાઈવા તેમજ જમવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. મહા વાવાઝોડાની અસરના પગલે ભરૂચ જિલ્લાના હાંસોટ,જંબુસર અને વાગરા તાલુકાના દરિયાઈ પટ્ટીના 40 ગામોને એલર્ટ પર રખાયા છે અને કલેક્ટર એમ.ડી.મોડીયા દ્વારા બેઠક યોજી રાહત અને બચાવ કામગીરી અંગે દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.