ETV Bharat / state

ભરૂચમાં કૉંગ્રેસ સંચાલિત લોક સરકારનો દક્ષિણ ગુજરાતમાં યોજાયો સ્નેહ મિલન સમારોહ - કોંગ્રેસની સોશ્યિલ મીડિયા કમિટીનાં રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તા

ભરૂચ : કૉંગ્રેસ સંચાલિત લોક સરકારનો દક્ષિણ ગુજરાતમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સોશ્યિલ મીડિયા કમિટીના રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તા ઉપસ્થિત રહ્યાં હતા.

etv bharat
author img

By

Published : Nov 24, 2019, 3:26 PM IST

ભરૂચ GIDCમાં આવેલા હૉલમાં કૉંગ્રેસ સંચાલિત લોક સરકારના દક્ષિણ ગુજરાતનું સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસની સોશ્યિલ મીડિયા કમિટીનાં રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તાએ મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "ભાજપે લોકતંત્રની હત્યા કરવાનો કોન્ટ્રાકટ લીધો છે."

ગુજરાતમાં યોજાયો સ્નેહ મિલન સમારોહ

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તા, ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસના પ્રમુખ વીકી શોખી, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, આગેવાન સંદીપ માંગરોલા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પોતાના વક્તવ્યમાં કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઇ કામે લાગી જવા હાકલ કરી હતી.

Intro:-કોંગ્રેસ સંચાલિત લોક સરકારનો દક્ષિણ ગુજરાતનો સ્નેહ મિલન ભરૂચ ખાતે યોજાયો
-કોંગ્રેસની શોશ્યલ મીડિયા કમિટીનાં રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તા રહ્યા ઉપસ્થિત
-મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ પર રોહન ગુપ્તાનું નિવેદન,ભાજપે લોકતંત્રની હત્યા કરવાનો કોન્ટ્રાકટ લીધો છે જેમાં નવી કડી ઉમેરાઈ
Body:કોંગ્રેસ સંચાલિત લોક સરકારનો દક્ષિણ ગુજરાતનો સ્નેહ મિલન ભરૂચ ખાતે યોજાયો હતો જેમાં વિશેષ ઉપસ્થિત કોંગ્રેસની શોશ્યલ મીડિયા કમિટીનાં રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તાએ મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપે લોકતંત્રની હત્યા કરવાનો કોન્ટ્રાકટ લીધો છે જેમાં નવી કડી ઉમેરાઈ છે Conclusion:ભરૂચ જીઆઈડીસીમાં આવેલ હોલમાં કોંગ્રેસ સંચાલિત લોક સરકારનાં દક્ષિણ ગુજરાતનો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસની શોશ્યલ મીડિયા કમિટીના રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તા,ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર કોંગ્રેસના પ્રમુખ વીકી શોખી,યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા,આગેવાન સંદીપ માંગરોળા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોએ તેમના વક્તવ્યમાં કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીને ધ્યાને લઇ કામે લાગી જવા હાકલ કરી હતી
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ સર્જાયું છે.શિવસેના,એન,સી.પી.અને કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવાની કવાયત વચ્ચે ભાજપે સરકાર બનાવી દીધી છે ત્યારે આ પરિસ્થિતિ અંગે નિવેદન આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાજપે લોકતંત્રની હત્યા કરવાનો કોન્ટ્રાકટ લીધો છે જેમાં નવી કડી ઉમેરાઈ છે જો કે ભાજપની આ નીતિનો જવાબ પ્રજા આપશે
બાઈટ
રોહણ ગુપ્તા-ચેરમેન,શોશ્યલ મીડિયા કમિટી કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.