ETV Bharat / state

ભરૂચમાં નર્મદા નદી કિનારે CISFના 50 જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન - સ્વરછ ભારત અભિયાન

ભરૂચ: શહેરમાં નર્મદા નદીના કિનારે CISFના 50 જેટલા જવાનોએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં જવાનોએ કચરાની સાફ-સફાઈ કરી હતી.

In Bharuch, 50 CISF personnel carried out a cleanliness drive along the Narmada river
ભરૂચમાં નર્મદા નદી કિનારે CISFના 50 જવાનોએ સફાઈ અભિયાન હાથ ધર્યું
author img

By

Published : Dec 7, 2019, 11:14 AM IST

કેન્દ્ર સરકાર દ્વારા સ્વરછ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ સેન્ટ્રલ ઇન્ડસ્ટીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી CISFના 50 જેટલા જવાનો દ્વારા શનિવારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવેલી નર્મદા નદીના કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચમાં નર્મદા નદી કિનારે CISFના 50 જવાનોએ સફાઈ અભિયાન હાથ ધર્યું

જવાનોએ નદી કિનારે કચરાની સાફ સફાઈ કરી હતી. ઉપરાંત નદીને સ્વચ્છ રાખવા માટે સહભાગી બનવા લોકોને વિનંતી કરી હતી. સફાઈ અભિયાનમાં CISF આસીસ્ટન્ટ કમાન્ડર સંજયસિંગ, આર.બી.સિંગ અને એમ.એસ.બીસ્ટ પણ જોડાયા હતા.

Intro:-ભરૂચમાં નર્મદા નદી કિનારે સી.આઈ.એસ.એફ.નાં ૫૦ જવાનોએ હાથ ધાર્યું સફાઈ અભિયાન
-સ્વરછતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમ
Body:ભરૂચમાં નર્મદા નદીના કિનારે સી.આઈ.એસ.એફ.નાં ૫૦ જવાનોએ સફાઈ અભિયાન હાથ ધરી સ્વરછત ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું Conclusion:કેન્દ્ર સરકાર દ્વારા સ્વરછ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ સેન્ટ્રલ ઇન્ડસ્ટીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સી.આઈ.એસ.એફ.નાં ૫૦ જવાનો દ્વારા આજરોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા નદીના કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જવાનોએ નદી કિનારે પડેલ કચરાની સાફ સફાઈ કરી હતી અને લોકો પણ નદી કિનારે કચરો ન ફેંકી નદીને સ્વરછ રાખવામાં સહભાગી બને એવી અપીલ કરી હતી.આ સફાઈ અભિયાનમાં સી.આઈ.એસ.એફ.નાં આસીસ્ટંટ કમાન્ડર સંજયસિંગ, આર.બી.સિંગ,એમ.એસ.બીસ્ટ તેમજ જવાનો જોડાયા હતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.