ETV Bharat / state

અંકલેશ્વરમાં એક બાદ એક ફાયરિંગ, ફરી અંધારામાં ફાયરિંગ કરી શખ્સ ફરાર - Night Firing in Ankleshwar

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ (Firing Case in Gujarat) થતા અફરાતફરી મચી હતી. ટ્રાવેલ્સના વેપારી સાથે સંકળાયેલા અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણ્યા શખ્સોએ (Gujarat Crime Rate) ફાયરિંગ કર્યું હતું. જોકે, આ મામલે પોલીસેને જાણ થતા કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વરમાં એક બાદ એક ફાયરિંગ, ફરી અંધારામાં ફાયરિંગ કરી શખ્સ ફરાર

author img

By

Published : Aug 4, 2022, 2:24 PM IST

અંકલેશ્વર : અંકલેશ્વરમાં મોડી રાતે એક વ્યક્તિ પર ફાયરિંગની (Firing Case in Gujarat) ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. ઇજાગ્રસ્તને માથાના ભાગે ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ચૂંટણીની અદાવતે આ હુમલો થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. નાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અંગે ગુનો દાખલ કરી આગળની (Gujarat Crime Rate) તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરમાં એક બાદ એક ફાયરિંગ, ફરી અંધારામાં ફાયરિંગ કરી શખ્સ ફરાર

યુવાન ઉપર ફાયરિંગ - મળતી માહિતી મુજબ મોડી રાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા યુવાન ઉપર ફાયરિંગ થયું છે. અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણ્યા શખ્સોએ (Ankleshwar Crime Case) ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. હુમલામાં અહમદ સઈદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. માથામાં ગોળી વાગતા ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ પણ વાંચો - ચોરી થતાં પહેલાં જ પોલીસ પહોંચતાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે થયું ફાયરિંગ, PSI ઈજાગ્રસ્ત

ચૂંટણી બાબતે તકરાર - અહમદ સઈદ વાડીવાળાના પત્ની અંકલેશ્વર (Gujarat Crime Rate 2022) નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ બાદ તેમની કેટલાક લોકો સાથે ચૂંટણી બાબતે તકરાર ચાલી રહી હતી. હુમલા બાબતે 3 થી 4 લોકો ઉપર (Night Firing in Ankleshwar) ઈજાગ્રસ્તએ શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ વ્યક્તિઓ અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં બંદૂક જેવા હથિયાર દ્વારા ગુના ચિંતાજનકસ્તરે વધી રહ્યા છે. તાજેતરમાં જ અંકલેશ્વર GIDCમાં એક યુવાનની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ગુનો આંતરિક મામલામાં આચરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - દારૂના નશામાં વેપારીએ ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી... કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

બંદૂક જેવા હથિયાર સામાન્ય - આ વિસ્તારમાં બંદૂક (Ankleshwar Late Night Firing) જેવા હથિયાર સરળતાથી આરોપીઓ દ્વારા મેળવી લેવાની બાબત ચિંતા જન્માવી રહી છે. ત્યારે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ નજીક યુવાન ઉપર ફાયરિંગની ઘટનામાં (Crime Case in Gujarati) યુવાનને માથામાં ગોળી વાગી છે જે, ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અંકલેશ્વર પોલીસે ઘટના બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.