ETV Bharat / state

ભરૂચની એક ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ, ગરીબોની ઘરવખરી બળીને ખાક

ભરૂચના હુસૈનીયા પાર્ક સોસાયટી નજીક આવેલી ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. જેમાં શ્રમજીવીઓની ઘર વખરી બળીને ખાક થઈ હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

author img

By

Published : Feb 9, 2020, 3:12 PM IST

bharuch
ભરૂચ

ભરૂચઃ શહેરના પશ્વિમ વિસ્તારમાં હુસૈનીયા પાર્ક સોસાયટી નજીક દહેજ રેલ્વે લાઈનને અડીને ઝૂપડપટ્ટી આવેલી છે. જ્યાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડોધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 10થી વધુ ઝૂપડા આગમાં બળીને ખાક થઇ ગયા હતા.

ભરૂચના હુસૈનીયા પાર્ક સોસાયટી નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા દોડધામ

આ બનાવની જાણ થતા જ ભરૂચ નગર સેવા સદનના બે ફાયર ફાયટર્સ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઝૂપડામાં રહેતા શ્રમજીવીઓ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાની નહોતી થઈ, જો કે, ગરીબોની ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી.

Intro:-ભરૂચના પશ્વિમ વિસ્તારની હુસૈનીયા પાર્ક સોસાયટી નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા દોડધામ
-શ્રમજીવીઓની ઘર વખરી બળીને ખાક,સદનસીબે કોઈ જાનહાની નહી
Body:ભરૂચના પશ્વિમ વિસ્તારની હુસૈનીયા પાર્ક સોસાયટી નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી Conclusion:ભરૂચના પશ્વિમ વિસ્તારમાં હુસેનીયા પાર્ક સોસાયટી નજીક દહેજ રેલ્વે લાઈનને અડીને ઝૂપડપટ્ટી આવેલી છે જેમાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડોધામ મચી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૧૦થી વધુ ઝુપડા આગમાં બળીને ખાક થઇ ગયા હતા.બનાવની જાણ થતા જ ભરૂચ નગર સેવા સદનના બે ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડીઆવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ઝુપડામાં રહેતા શ્રમજીવીઓ સમયસુચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાની થી ન હતી જો કે ગરીબોની ઘર વકરી બળીને ખાક થઈ ગઈ હતી.આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી
બાઈટ
અલ્પેશ વસાવા-ફાયર મેન ભરૂચ નગર સેવા સદન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.