ETV Bharat / state

જગતનો તાત બેહાલ: વિમા કંપનીઓ બાદ હવે આયકર વિભાગ દ્વારા ખેડૂતોને હેરાનગતિ - ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

ભરૂચ: આયકર વિભાગ દ્વારા બેન્ક ટ્રાન્ઝેકશનનો સર્વે કરી ઝઘડીયા તાલુકાના ખેડૂતોને નોટિસ પાઠવી હેરાન કરવામાં આવે છે. ખેડૂતોએ ખેડૂત હોવાના પૂરાવા આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી નોટિસ આપી ઓફિસે બોલાવી લાંચ માગવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

Farmers News Today
ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન
author img

By

Published : Dec 2, 2019, 9:18 PM IST

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા ભરૂચ આયકર વિભાગ સામે આરોપ મુકવામાં આવ્યો છે કે, ભરૂચ આયકર વિભાગ તરફથી ખેડૂતોના એકાઉન્ટની માહિતી મેળવી નોટિસ આપવામાં આવી હતી. નોટિસના ખેડૂતો દ્વારા જવાબ આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી વારંવાર ખોટી નોટિસ આપી હેરાનગતિ કરવામાં આવે છે.

ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન
આયકર વિભાગમાં ખેડૂતો દ્વારા તેઓ ખેડૂત છે, તેના પુરાવા રજૂ કરવા છતાં પણ વારંવાર પુરાવા માંગી અલગથી ક્રી વહેવાર રૂપે ઓફિસ બોલાવી લાંચ માંગવામાં આવે છે એ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે.

Intro:-ઝઘડીયાનાં ખેડૂતોને ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

-ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે વિરોધ નોધાવ્યો
Body:ભરૂચ આયકર વિભાગ દ્વારા બેન્ક ટ્રાન્ઝેકશનનો સર્વે કરી ઝઘડીયા તાલુકાના ખેડૂતોને નોટિસો પાઠવી હેરાન કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા ખેડૂત હોવાના પુરાવા આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી નોટિસો આપી ઓફિસે બોલાવી લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયુ

Conclusion:ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા ભરૂચ આયકર વિભાગ સામે આરોપ મુકવામાં આવ્યો છે. ખેડૂતોએ આવેદન માં જણાવ્યું છે કે ભરૂચ આયકર વિભાગ તરફથી ખેડૂતોના એકાઉન્ટની માહિતી મેળવી નોટિસો આપવામાં આવી હતી. નોટિસોનાં ખેડૂતો દ્વારા જવાબ આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી વારંવાર ખોટી નોટિસો આપી હેરાનગતિ કરવામાં આવે છે. આયકર વિભાગમાં ખેડૂતો દ્વારા તેઓ ખેડૂત છે તેના પુરાવા રજુ કરવા છતાં પણ વારંવાર પુરાવા માંગી અલગથી ક્રી વહેવાર રૂપે ઓફિસ બોલાવી લાંચ માંગવામાં આવે છે એ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે

બાઈટ
રણજીતસિંહ દેસાઈ-ખેડૂત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.