ETV Bharat / state

ઝઘડિયાના બે ગામોના ખેડૂતો પાક બચાવવા જીવ જોખમમાં મૂકી રહ્યાં છે! - ખેડૂતો

ભરૂચઃ ઝઘડિયાના માંડવા અને ગોવાલી ગામના ખેડૂતો ખેતીના પાકને બચાવવા જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ખેતપેદાશો પાણીમાં ડૂબી હતી. જેને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

jaghadiya
author img

By

Published : Aug 25, 2019, 3:28 PM IST

ઝઘડિયાના માંડવા અને ગોવાલી ગામના ખેડૂતો ખેતીના પાકને બચાવવા જીંદગી સાથે જાણે જંગ લડવો પડી રહ્યો છે. 15 દિવસ પહેલા નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવતા માંડવા અને ગોવાલી ગામની સીમમાં નદીના પાણી ફરી વળ્યા હતા. નર્મદાનું પૂર ઓસર્યું છે. પરંતુ આ ગામોની સીમમાંથી પાણી ન ઉતરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ઝઘડિયાના બે ગામોના ખેડૂતો પાક બચાવવા જીવ જોખમમાં મૂકી રહ્યાં છે!

ગળાડૂબ પાણીમાં ખેડૂતોએ તેમની ખેત પેદાશોને કિનારા સુધી લાવી રહ્યાં છે. અહીં તેઓ જીવ જોખમમાં મુકી રહ્યાં છે. LNT અને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ટોલ પ્લાઝા અને દીવાલ બનાવાતા પાણીનો નિકાલ ન થઇ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

Intro:-ઝઘડિયાના માંડવા અને ગોવાલી ગામના ખેડૂતો ખેતીના પાકને બચાવવા જીવને મૂકી રહ્યા છે જોખમમાં
-ખેત પેદાશોને ગળાડૂબ પાણીમાંથી કિનારા સુધી લવાઈ છે
-પુરના પાણી ઓસર્યાને પંદર દિવસ વિતવા છતાં ગામની સીમમાં હજુ પણ પાણી
Body:ઝઘડિયાના માંડવા અને ગોવાલી ગામના ખેડૂતો ખેતીના પાકને બચાવવા જીવને જોખમમાં મૂકી રહ્યા છે.ખેતપેદાશોને ગળાડૂબ પામીમાં કિનારા સુધી લાવવામાં આવે છે Conclusion:ઝઘડિયાના માંડવા અને ગોવાલી ગામના ખેડૂતો ખેતીના પાકને બચાવવા જીંદગી સાથે જાણે જંગ લડવો પડી રહ્યો છે.૧૫ દિવસ પહેલા નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવતા માંડવા અને ગોવાલી ગામની સીમમાં નદીના પાણી ફરી વળ્યા હતા.નર્મદાનું પુર ઓસર્યું છે પરંતુ આ ગામોની સીમમાંથી પાણી ન ઉતરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગળાડૂબ પાણીમાં ખેડૂતોએ તેમની ખેત પેદાશોને કિનારા સુધી લાવામાં આવે છે અને જીવ જોખમમાં મુકાઈ છે.એલ એન્ડ ટી અને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ટોલ પ્લાઝા અને દીવાલ બનાવાતા પાણીનો નિકાલ ન થઇ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.