ETV Bharat / state

Weapons at Wedding in Galenda : વાગરાના ગલેંડા ગામે જાનૈયાઓએ બંદૂક, લાકડી જેવા હથિયારો સાથે કર્યું પ્રદર્શન - Fights at the wedding in Galenda

વાગરા તાલુકાના દહેજ પંથકના ગલેંડા ગામે લગ્નના વરઘોડામાં જાનૈયા બંદૂક, લાકડી તેમજ ગુપ્તી જેવા હથિયારો સાથે પ્રદર્શન (Demonstrators with Weapons in Bharuch) કર્યાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગમાં જમવાનું પીરસવા સમયે મારામારીનો (Weapons at Wedding in Galenda) બાબત સામે આવતા બંને પક્ષ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Weapons at Wedding in Galenda : વાગરાના ગલેંડા ગામે જાનૈયાઓએ બંદૂક, લાકડી જેવા હથિયારો સાથે કર્યું પ્રદર્શન

author img

By

Published : Mar 29, 2022, 11:12 AM IST

ભરૂચ : વાગરા તાલુકાના દહેજ પંથકના ગલેંડા ગામે મોડી રાત્રિએ લગ્ન પ્રસંગે વરઘોડો (Wedding Horse at Galenda Village) નીકળ્યો હતો. વરઘોડામાં જાનૈયાઓએ બંદૂક, લાકડીઓ અને ગુપ્તી જેવા હથિયારો સાથે જાહેરમાં પ્રદર્શન કરતા વિડીયો વાયરલ થયો છે. જાનૈયાઓએ મારામારી કરી હોવાની ઘટનાઓ સામે આવતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. અને ત્યાર પછી પણ એક જણા ઘરે પહોંચી હુમલો કરવાના પ્રયાસો કરવાના CCTV ફૂટેજ સામે આવતા ચકચાર મચી છે.

વાગરાના ગલેંડા ગામે જાનૈયાઓએ બંદૂક, લાકડી જેવા હથિયારો સાથે કર્યું પ્રદર્શન

જમવાનું પીરસનાર સમયે લાફાવાળી - દહેજ પંથકના ગલેંડા ગામે લગ્ન પ્રસંગમાં (Wedding Occasion in Galenda Village) જમવાનું પીરસવા ગયેલા રિયાઝ દાઉદ ખાનનાઓને આરોપીઓએ કહ્યું કેમ અહીંયા આવ્યો છે. તેમ કહી ઝઘડો કરતા જમવાનું પીરસનાર ત્યાંથી નીકળી ગયો હતો. તે દરમિયાન જ કેટલાક લોકોએ તેને લાફા વાળી કરી હતી. ત્યાર પછી પણ આસિફ દાઉદ રાજ, ઈશાક ગેમરસંગ રાજ, મુનાફ નસરુ રાજ, ફિરોજ ઉદેસંગ રાજ, ઈકબાલ ઇશાક રાજનાઓ સામે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદ: લગ્ન બાદ પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ

સામે સામે પક્ષે ફરિયાદ નોંધાવી - ગલેંડા ગામે જમવા બાબતે સામે પક્ષે પણ ફરિયાદ (Demonstrators with Weapons in Bharuch) નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ જમવાનું માંગતા આરોપીઓએ કહેવા લાગેલો કે આ નોઈડા જમવાનું નાખી આપો જે વાતને લઈને ધિંગાણું સર્જાયું હતું. જેમાં ફરિયાદીએ રિયાઝ દાઉદખાન, અફઝલ રાજ, શરીફાખા ખાન, ઈબ્રાહીમ ખાન, સલીમ રાજ સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

આ પણ વાંચો : Murder case in Ahmedabad : જમાઈએ સાસુની હત્યા કરી, બીજા લગ્ન કર્યાં તોય પહેલી પત્નીને સાથે રાખવાની હતી તકરાર

પાલીસનો ચક્રોગતિમાન - પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ (Fights at the wedding in Galenda) લઇ આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પરંતુ ગુપ્તી, બંદુક (Weapons at a Wedding in Galenda) અને લાકડીઓ સાથેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક પોલીસની (Bharuch Police) કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.