ETV Bharat / state

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં - સિવિલ હોસ્પિટલ

ભરૂચઃ સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં જોવા મળી રહ્યા છે. સામાજીક સંસ્થા દ્વારા આ સમસ્યાના નિરાકરણની માગ પણ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં
author img

By

Published : Oct 12, 2019, 2:29 AM IST

ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં ઘેરાયેલ રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજ વારંવાર બંધ થઇ જાય છે. જેના કારણે અંદર મુકવામાં આવેલ મૃતદેહ વિકૃત હાલતમાં જોવા મળે છે.

સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં

બિન વારસી મૃતદેહ બાદ કોઈ પરિવારજન ભાળ માટે આવે તો તેઓ પણ મૃતદેહ ઓળખી શકતા નથી અને અત્યંત દુર્ગંધ મારે છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે બિન વારસી મૃતદેહ રાખવામાં તકલીફ ઉભી થઇ હતી. સરકારી કોલ્ડ સ્ટોરેજ હોવા છતાં તે કાર્યરત ન હોવાના કારણે કેટલાક મૃતકોના સ્વજનોએ મોટી રકમ ખર્ચી ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ રાખવા પડે છે. ત્યારે આ સમસ્યાના કાયમી નિકાલની સામાજિક સંસ્થાના આગેવાનો માંગ કરી રહ્યા છે.

Intro:-ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં
-સમસ્યાનાં કાયમી નિકાલની સામાજિક સંસ્થાઓની માંગ
Body:ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં થઇ જતા હોય છે ત્યારે બિનવારસી મૃતદેહ સ્વીકારવાનો સામાજિક સંસ્થાઓએ ઇનકાર કર્યો છે Conclusion:ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં ઘેરાયેલ રહે છે ત્યારે સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજ વારંવાર બંધ થઇ જાય છે જેના કારણે અંદર મુકવામાં આવેલ મૃતદેહ વિકૃત હાલતમાં થઇ જાય છે.બિન વારસી મૃતદેહ બાદ કોઈ પરિવારજન ભાળ માટે આવે તો તેઓ પણ મૃતદેહ ઓળખી શકતા નથી અને અત્યંત દુર્ગંધ મારે છે.તો હાલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે બિન વારસી મૃતદેહ રાખવામાં તકલીફ ઉભી થઇ હતી.સરકારી કોલ્ડ સ્ટોરેજ હોવા છતાં તે કાર્યરત ન હોવાના કરાને કેટલાક મૃતકોના સ્વજનોએ મોટી રકમ ખર્ચી ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ રાખવા પડે છે ત્યારે આ સમસ્યાના કાયમી નિકાલની સામાજિક સંસ્થાના આગેવાનો માંગ કરી રહ્યા છે
બાઈટ

ધર્મેશ સોલંકી-સામાજિક કાર્યકર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.