ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 હજારને પાર - કોરોનાના વધતા કેસ

ભરૂચ જિલ્લામાં સાડા પાંચ મહિનામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 હજારને પાર પહોચી છે. આજે નવા 19 કેસ નોંધાત કુલ પોઝિટિવ કેસનો આંક 2014 થયો છે.

ભરૂચ
ભરૂચ
author img

By

Published : Sep 24, 2020, 7:58 PM IST

  • ભરૂચ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ 8 એપ્રિલે નોંધાયો હતો
  • ભરુચમાં આજે કોરોનાના 19 નવા કેસ નોંધાયા
  • ભરુચમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 2000ને પાર
  • પાંચ મહિનામાં રોજના સરેરાશ 12 કેસ નોંધાયા

ભરૂચ: જિલ્લામાં કોરોના કાળો કેર બનીને વર્તી રહ્યો છે. ભરુચમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 હજારને પાર પહોચી છે. આજે જિલ્લામાં નવા 19 કેસ નોધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2014 થઈ છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ 8 એપ્રિલે નોંધાયો હતો. ત્યારથી આજ સુધી એટલે કે સાડા પાંચ મહિનામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૨ હજારને પાર થયો છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંચ મહિનામાં રોજના 12 પોઝિટિવ કેંસ નોધાયા છે. કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે. ત્યારે લોકો સાવચેતી રાખે એ જ હિતાવહ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.