ETV Bharat / state

ભરૂચ: રેલવે પોલીસે પ્રવાસી પાસે લૂંટ ચલાવતા 3 કિન્નરોની કરી ધરપકડ - ભરૂચ રેલવે સ્ટેશન

ભરૂચ: રેલવે પોલીસે ટ્રેનમાં પ્રવાસી પાસે લૂંટ ચલાવતા ૩ કિન્નરોની ધરપકડ કરી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી જાનવી કુંવર, મનીષા કુંવર અને બુલબુલ કુંવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ રેલવે પોલીસે પ્રવાસી પાસે લુટ ચલાવતા ૩ કિન્નરોની ધરપકડ કરી
ભરૂચ રેલવે પોલીસે પ્રવાસી પાસે લુટ ચલાવતા ૩ કિન્નરોની ધરપકડ કરી
author img

By

Published : Nov 27, 2019, 5:09 PM IST

ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પાસે દાનના નામે રૂપિયા પડાવી આતંક મચાવતા 3 કિન્નરને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રનાં પનવેલમાં રહેતા ગોવિંદ રાઉત અવધ એક્ષપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બિહાર જઈ રહ્યાં હતાં, જે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશનથી જનરલ કોચમાં કેટલાક કિન્નરો ચઢ્યા હતા અને ગોવિંદ રાઉત પાસે રૂપિયાની માગ કરી હતી. જો કે, ગોવિંદ રાઉતે રૂપિયા ન આપતા તેને કિન્નરોએ માર મારી રૂપિયા 500ની લૂંટ ચલાવી હતી. આ અંગે ગોવિંદ રાઉતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતરી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભરૂચ રેલવે પોલીસે પ્રવાસી પાસે લુટ ચલાવતા ૩ કિન્નરોની ધરપકડ કરી

પોલીસે તેમના રેકોર્ડમાં રહેલ કિન્નરોના ફોટા ફરિયાદીને બતાવ્યા હતા. જેમાં, તેમણે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. જેના આધારે રેલવે પોલીસે જાનવી કુંવર, મનીષા કુંવર અને બુલબુલ કુંવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:-ભરૂચ રેલ્વે પોલીસે ટ્રેનમાં મુસાફરો પાસે લુટ ચલાવતા ૩ કિન્નરોની કરી ધરપકડ
-અવધ એક્ષપ્રેસ ટ્રેનમાં મુસાફરને માર મારી રૂપિયા ૫૦૦ની લુંટ ચલાવી હતી
Body:ભરૂચ રેલ્વે પોલીસે ટ્રેનમાં મુસાફરો પાસે લુટ ચલાવતા ૩ કિન્નરોની કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Conclusion:ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પાસે દાનનાં નામે રૂપિયા પડાવી આતંક મચાવતા ૩ કિન્નરોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા છે .મહારાષ્ટ્રનાં પનવેલમાં રહેતા ગોવિંદ રાઉત અવધ એક્ષપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બિહાર જઈ રહ્યા હતા એ દરમ્યાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી જનરલ કોચમાં કેટલાક કિન્નરો ચઢ્યા હતા અને ગોવિંદ રાઉત પાસે રૂપીયાની માગ કરી હતી જો કે ગોવિંદ રાઉતે રૂપિયા ન આપતા તેને કિન્નરોએ માર મારી રૂપિયા ૫૦૦ની લુટ ચલાવી હતી.આ અંગે ગોવિંદ રાઉતે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ઉતારી ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે તેમના રેકોર્ડમાં રહેલ કિન્નરોના ફોટા ફરિયાદીને બતાવ્યા હતા જેમાં તેણે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા જેના આધારે રેલ્વે પોલીસે જાનવી કુંવર, મનીષા કુંવર અને બુલબુલ કુંવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓ અગાઉ કેટલા મુસાફરોને નિશાન બનાવ્યા છે એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.