ETV Bharat / state

ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે 141 વર્ષ બાદ ભરૂચને નવી એસપી કચેરી મળી, સાથે 3 નવી ભેટ મળી - ગૃહપ્રધાન હર્ષ સંઘવી

ભરૂચમાં એસપી કચેરી નવી બિલ્ડિંગ ( Bharuch new sp office )માં સ્થળાંતરિત કરવામાં આવી છે. કુલ 14 કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવી SP કચેરી સાથે 3 નવા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસોનું ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લોકાર્પણ ( Bharuch new sp office opening by harsh sanghavi ) કર્યું હતું. સાથે અંકલેશ્વરમાં સીસીટીવી પ્રોજેકટ ( CCTV Project ) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે 141 વર્ષ બાદ ભરૂચને નવી એસપી કચેરી મળી, સાથે 3 નવી ભેટ મળી

author img

By

Published : Oct 17, 2022, 7:02 PM IST

ભરૂચ અંગ્રેજ શાસનકાળમાં કાળી તલાવડી વિસ્તારમાં 1881માં પોલીસ હેડકવાટર્સની સ્થાપના કરવામાં આવી હતી. હેડકવાટર્સમાં આવેલી એસપી કચેરી સહિત અન્ય કચેરીઓનું સમયાંતરે રીનોવેશન કરવામાં આવતું હતું. પણ 141 વર્ષ બાદ ભરૂચને અદ્યતન સુવિધાઓ ધરાવતી નવી એસપી કચેરી મળી છે. આ સાથે ભરૂચને અદ્યતન સુવિધાઓ ધરાવતી નવી એસપી કચેરી મળી છે. કુલ 14 કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવી SP કચેરી સાથે 3 નવા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસોનું રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ ( Bharuch new sp office opening by harsh sanghavi )કરવામાં આવ્યું હતું.

નવી એસપી કચેરીમાં ઘોડિયા ઘર અને લાયબ્રેરી સહિતની સુવિધાઓ

અન્ય પ્રોજેક્ટોનું લોકાર્પણ આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રીતે જળવાય તે માટે જિલ્લામાં 3 નવા પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડીવીઝન, પાનોલી અને ઝઘડીયા GIDC નું પણ લોકાર્પણ ( Bharuch new sp office opening by harsh sanghavi )કરાયું હતું. તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનેલાં 204 જેટલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંઘવીના હસ્તે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટીફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા નિર્માણ પામનાર સીસીટીવી પ્રોજેકટ ( CCTV Project ) નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. નવી એસપી કચેરીમાં ઘોડિયા ઘર અને લાયબ્રેરી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગૃહપ્રધાને પોલીસ વડા લીના પાટીલના વખાણ કર્યાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને તેમની ટીમને તેઓએ બેંક લૂંટ સહિતના બે ગુનામાં જીવ જોખમમાં નાખી કરેલી ડિટેક્શનની કામગીરી બિરદાવી અભિનંદન આપ્યા હતા. અને બેંક લૂંટ ડિટેક્શનની ડોક્યુમેન્ટરી ( Documentary on bank robbery detection ) બનાવી તેને પોલીસ ટ્રેનિંગમાં મુકવાની જાહેરાત કરી હતી. વધુમાં તેઓએ આજે ભરૂચ જિલ્લાના ગામે ગામથી હુન્નર અને ઉધોગ નીકળતા હોવાનું ગર્વ વ્યક્ત કર્યું હતું. જેનું શ્રેય ભરૂચ જિલ્લા પોલીસ પરિવાર અને પ્રજાને આપ્યો હતો.

ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ જિલ્લો નદી, દરિયા કિનારો, ઉધોગો, ડુંગરાળ વિસ્તાર સહિતને લઈ સારા Policing માટે પાઠશાળા સમાન ગણાવ્યો હતો. કાર્યક્રમમાં ( Bharuch new sp office opening by harsh sanghavi ) અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, વડોદરા રેન્જના IG એમ.એસ.ભરાડા , SP ડો.લીના પાટિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.