ETV Bharat / state

ભરૂચ કોરોના અપડેટ: 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા - પોઝિટિવ કેસ

ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. શુક્રવારે કોરોનાના 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભરૂચ કોરોના અપડેટ
ભરૂચ કોરોના અપડેટ
author img

By

Published : Aug 21, 2020, 6:39 PM IST

ભરૂચ: જિલ્લામાં શુક્રવારે કોરોના સંક્રમણના 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 9 દર્દીઓ સ્વસ્થતા તેમને રજા આપવામાં આવી છે.

ભરૂચ કોરોના અપડેટ

કુલ પોઝિટિવ કેસ - 1272

કુલ સક્રિય કેસ - 171

કુલ ડિસ્ચાર્જ - 1076

ભરૂચ જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાં ભરૂચ શહેરમાં 4, આમોદમાં 1, અંકલેશ્વરમાં 4, નેત્રંગમાં 4 અને વાલિયામાં 1 કેસ નોંધાયો છે. આ દર્દીઓને સારવાર અર્થે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.