ETV Bharat / state

ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો - અંકલેશ્વર ONGC

અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની આજે રવિવારના રોજ દેશભરમાં ઉજવણી કરવમાં આવી હતી. ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

bharuch
bharuch
author img

By

Published : Oct 25, 2020, 5:23 PM IST

  • વિજ્યા દશમીની સાદગી પૂર્વક ઉજવણી
  • કોરોનાની મહામારીના પગલે રાવણ દહન સહિતના કાર્યક્રમો રદ્દ
  • પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું

ભરૂચઃ જગત જનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની પૂર્ણાહુતી સાથે જ આજે રવિવારના રોજ દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો ત્યારે અસત્ય પર સત્યના વિજયના આ પર્વનું ઘણું જ મહત્વ રહેલું છે. આજના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે ત્યારે ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ અધિકારીઓએ તેમના શસ્ત્રો તેમજ વાહનો અને અશ્વનું પૂજન કર્યું હતું.

વિજયાદશમીની સાદાઇ પુર્વક ઉજવણી
વિજયાદશમીની સાદાઇ પુર્વક ઉજવણી

રાવણ દહન કાર્યક્રમ રદ્દ

અંકલેશ્વર ONGC ખાતે પ્રતિવર્ષ રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજાઈ છે. જેમાં રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવે છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીના પગલે આ કાર્યક્રમ રદ્દ રાખવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.