ETV Bharat / state

અંકલેશ્વરમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીની પોલીસે ધરપકડ

ભરૂચઃ જિલ્લાના સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી રૂપિયા 27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંકલેશ્વર
અંકલેશ્વરમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
author img

By

Published : Dec 3, 2019, 1:16 PM IST

Updated : Dec 3, 2019, 3:20 PM IST

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમીના આધારે ભાટવાડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી અબ્દુલ શેખના મકાનમાંથી પોલીસને 1 કિલો 260 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

અંકલેશ્વરમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

પોલીસે રૂપિયા 7560ની કિમતનો ગાંજાનાં જથ્થા સહિત કુલ રૂપિયા 27 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને તે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Intro:-ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ
-રૂપિયા ૨૭ હજારનો મુદ્દામાલ કબજે કરાયો
Body:ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ કરી રૂપિયા ૨૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો Conclusion:ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપના સભ્યો અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમીના આધારે ભાટવાડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા જ્યાં આરોપી અબ્દુલ શેખના મકાનમાંથી પોલીસને ૧ કિલો ૨૬૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા ૭૫૬૦ની કિમતનો ગાંજાનાં જથ્થા સહિત કુલ રૂપિયા ૨૭ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને તે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે

Last Updated : Dec 3, 2019, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.