ETV Bharat / state

ભરૂચમાં રેલવે ટ્રેક પર 7 ફૂટ લાંબા મગરનું, વનવિભાગે રેસક્યુ કર્યું

ભરૂચઃ શહેરમાં રેલવે ટ્રેન રોકીને રેલવે ટ્રેક ઉપર 7 ફૂટ લાંબા મગરનું રેસક્યુ કરાયું છે. ભરૂચના ચાવજ ગામ નજીક આ મગર દેખાયો હતો. જેને ટ્રેનના ડ્રાઈવરે જોયા બાદ વનવિભાગને જાણ કરી હતી.

crocodile
author img

By

Published : Sep 5, 2019, 12:15 PM IST

ભરૂચમાં રેલવે ટ્રેક પર 7 ફૂટ લાંબો મગર આવી ચઢ્યો હતો. ટ્રેનના ડ્રાઈવરની નજરે આ મગર ચઢતા વનવિભાગને જાણ કરી હતી. બાદમાં વનવિભાગની ટીમે 130 કિલો વજન ધરાવતાં મગરનું રેસક્યુ ઓપરેશન કર્યું હતુ. એક કલાક સુધી ચાલેલા રેસક્યુ ઓપરેશન બાદ આ મગરને સરદાર સરોવર ક્રોકોડાઈલ પાર્કમાં છોડી મુકવામાં આવ્યો હતો. ભરુચ નજીત પસાર થતી નર્મદા નદીમાં સેંકડો મગર વસવાટ કરે છે. ગુરુવારે આ મહાકાય મગર ટ્રેક પર આવી ચડ્યો હતો.

ભરૂચ નજીક રેલવે ટ્રેક પર 7 ફૂટ લાંબો મગર દેખાયો, વનવિભાગે ભારે જહેમત બાદ કર્યુ રેસક્યુ

Intro:-ભરૂચમાં રેલ્વે ટ્રેક પર સાત ફૂટ લાંબો મગર આવી ચઢ્યો,વન વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરી Body:ભરૂચના ચાવજ ગામ નજીક રેલ્વે ટ્રેક પર સાત ફૂટ લાંબો મગર આવી ચઢ્યો હતો.ટ્રેનના ડ્રાઈવરને ટ્રેક પર મગર નજરે ચઢતા અધિકારીઓને જાણ કરાઈ હતી અને બાદમાં વન વિભાગની ટીમે ૧૩૦ કિલો વજન ધરવત મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી Conclusion:ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સેંકડો મગર વસવાટ કરે છે ત્યારે આજે વહેલી સવારના સમયે ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આવેલ ચાવજ ગામ પાસે રેલ્વે ટ્રેક પર સાત ફૂટ લાંબો મહાકાય મગર આવી ચઢ્યો હતો.ટ્રેક પરથી પસાર થતી ટ્રેનના ચાલકે મગરને જોતા તેણે ટ્રેન થોભાવી દીધી હતી અને આ અંગેની જાણ અધિકારીઓને કરવામાં આવી હતી.વન વિભાગને પણ આ અંગેની જાણ કરાતા તેઓએ સ્થળ પર દોડી આવી એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મગરને સુરક્ષિત રીતે પકડી સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્કમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરી છે.રેલ્વે ટ્રેક પર મહાકાય મગર આવી ચઢતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.