ETV Bharat / state

Ankleshwar GIDC Fire: UPL 1 કંપનીમાં આગ, 5 લોકો દાઝ્યા

અંકલેશ્વરના UPL 1 કંપનીમાં આગની ઘટના સર્જાતા (UPL 1 Company in Ankleshwar) અફરાતફરી મચી ગઈ હતી. આ અચાનક આગ લાગવાના પગલે 5 લોકોને (Ankleshwar GIDC Fire) ગંભીર ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યાં છે.

Ankleshwar GIDC Fire: UPL 1 કંપનીમાં આગ, 5 લોકો દાઝ્યા
Ankleshwar GIDC Fire: UPL 1 કંપનીમાં આગ, 5 લોકો દાઝ્યા
author img

By

Published : May 6, 2022, 11:12 AM IST

ભરૂચ : અંકલેશ્વર GIDCમાં આવેલા UPL unit 1 માં (યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ) ગઈકાલે સવારે આગ લાગવાના બનાવ બન્યો હતો. આ ઘટનામાં 5 જેટલા કામદારો દાઝી જતાં સારવાર માટે (UPL 1 Company in Ankleshwar) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં અચાનક આગ લાગવાના કારણે લોકોને દુર દુરથી (Ankleshwar GIDC Fire) ધુમાડાનો ગોટા જોવા મળ્યા હતા.

UPL 1 કંપની બ્લાસ્ટ

આ પણ વાંચો : Incident fire in Ankleshwar: અંકલેશ્વરમાં ત્રણ દિવસથી આગની હેટ્રીક, કામદારો દાઝ્યા

આગના કારણે કામદારો દાઝ્યા - અંકલેશ્વર GIDCમાં આવેલા યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1માં આગ ફાટી નીકળતા (United Phosphorus Ltd Fire) દોડધામ મચી છે. આ ઘટનાનાં પગલે કંપની ઉપરાંત GIDCના ફાયર ફાઈટર મદદે બોલાવ્યા હતા. પ્રાથમિક તબક્કે જાણવા મળી હતું કે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ (UPL 1 Company Blaster) થતા આગ લાગી હતી. સાડા સાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી. જેમાં 5 કામદારો દાઝ્યા કર્મચારીઓને સારવાર અર્થે ખસેડવાની (UPL 1 Company People Burnt) પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Power crisis in the state: ઉદ્યોગોમાં અઠવાડિયામાં એક દિવસ વીજ કાપને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યો

ધુમાડાના ગોટાને ગોટા મળ્યા જોવા - ઉલ્લેખનીય છે કે ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને બુઝાવવા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ (Ankleshwar Fire Brigade) તરફ રવાના કરાયા હતા. લોકોને લાંબા અંતરથી પ્લાન્ટમાં ધુમાડાના ગોટા ઉડતા નજરે પડી રહ્યા હતા. આ ઘટનાની જાણ GPCB અને પોલીસ ટીમને થતા ઘટના સ્થળે આવી પહોંચી આવી હતી. આ અચાનક આગ લાગવાના અકસ્માતને (Fire GIDC in Ankleshwar) લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.