ETV Bharat / state

પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નહિવત વરસાદ પડવાના કારણે પાણી માટે મોટી સમસ્યા સર્જાઇ છે. ત્યારે રવિવારે વહેલી સવારે પાલનપુર હાઇવે પર પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લીટર પાણી રોડ પર વેડફાયું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 21, 2019, 12:23 PM IST

બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષથી નહિવત વરસાદ પડવાના કારણે જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે રવિવારે વહેલી સવારે પાલનપુર હાઈવે પર જીસીબી દ્વારા રોડનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લિટર પાણી રોડ પર વેડફાયું હતું.

બનાસકાંઠામાં પીવાના પાણીમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું

આ રીતે રોડ પર વહેતા પાણીથી લોકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. મોડે મોડે નગરપાલિકાને જાણ કરવામાં આવતા નગરપાલિકા દ્વારા પીવાની પાઈપલાઈનનું વેડફાતું પાણી બંધ કરવામાં આવ્યું હતું. રોડ પર પાણી ભરાતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.21 07 2019

સ્લગ... પાણી નો વેડફાટ

એન્કર...બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નહિવત વરસાદ પડવાના કારણે પાણી માટે મોટી સમસ્યા સર્જાય છે ત્યારે આજે વહેલી સવારે પાલનપુર હાઇવે પર પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લીટર પાણી રોડ પર વેડફાઇ હતું....

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષથી નહિવત વરસાદ પડવાના કારણે જિલ્લામાં મોટી પાણીની સમસ્યા સર્જાઈ છે હાલ બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે પાલનપુર હાઈવે પર જીસીબી દ્વારા રોડનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લિટર પાણી રોડ પર વેડફાઇ હતું એક તરફ લોકો પાણીના બુંદ બુંદ માટે તરસી રહ્યા છે ત્યારે બીજી તરફ આ રીતે રોડ પર કહેતા પાણીથી લોકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. મોડેમોડે નગરપાલિકાને જાણ કરવામાં આવતા નગરપાલિકા દ્વારા પીવાની પાઈપલાઈનનું વેદફાતું પાણી બંધ કરતાં પહેલા હજારો પીવાના લીટર પાણીનો વેડફાટ થયો હતો. રોડ પાણી ભરાતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો...

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિડિઓ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.