ETV Bharat / state

રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે યાત્રાધામ અંબાજીની મુલાકાતે

અંબાજીઃ રાજ્યના બાળ કલ્યાણ, યાત્રાધામ વિકાસ અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે આજે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી કપૂર આરતી કરી હતી.

ABJ
author img

By

Published : Jun 28, 2019, 11:21 AM IST

અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે ચાવડાએ વિભાવરીબેન દવેને સ્મ્રૂતિ ચિન્હ સ્વરૂપે યંત્ર અર્પણ કર્યુ હતું. ત્યારબાદ તેમણે માતાજીની ગાદીઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી. આજે વિભાવરીબેન દવે સૌ પ્રથમ વખત પોતાના પરિવાર સાથે અંબાજી પહોંચી માં અંબાના મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યુ હતું.

રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે યાત્રાધામ અંબાજીની મુલાકાતે

શિક્ષણ પ્રધાન વધુમાં કહ્યું કે, રાજ્યમાં જે વાયુ વાવાઝોડાની દહેશતના કારણે ભયના માહોલમાંથી માં અંબાએ સૌની રક્ષા કરી છે. તેથી તેમનો આભાર માનવા અને માતાજીને ધજા ચડાવવા આજે તેઓ અંબાજી પહોંચ્યા હતા. મા અંબા સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.

R_GJ_ ABJ_01_28 JUN _VIDEO STORY_MANTRI  VIBHAVRIBEN _CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

                             ગુજરાત રાજ્યના બાળ કલ્યાણ, યાત્રાધામ વિકાસ અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે આવી પહોંચ્યા હતા.. જ્યાં તેમણે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન ,પૂજા કરીને કપુર આરતી કરી હતી પરિવાર સાથે પહોંચેલા રાજ્ય મંત્રી વિભાવરીબેન. માં અંબાના દર્શન કર્યા બાદ અંબાજી મંદિર ના વહીવટદાર એસ.જે ચાવડે એ વિબાવરી બેન ને સ્મ્રૂતિ ચિન્હ સ્વરૂપે યંત્ર અર્પણ કર્યુ હતુ ત્યાર બાદ  તેમણે માતાજી ની ગાદીઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી એટલું જ નહીં આજે વિભાવરીબેન સૌ પ્રથમ વખત પોતાના પરિવાર સાથે અંબાજી પહોંચી મા અંબાના મંદિર ના શિખરે ધજારોહણ કર્યુ હતું જોકે તેમણે આજે અંબાજીની ખાસ મુલાકાત બાબતે જણાવ્યું હતું કે રાજ્યમાં જે વાયુ વાવાઝોડાની દહેશત હતી અને બનેલા ભયના માહોલ માંથી ને માં અંબાએ સૌની રક્ષા કરી છે તેથી તેમનો આભાર માનવા અને માતાજીને ધજા ચડાવવા આજે તેઓ અંબાજી પહોંચ્યા હતા ને મા અંબા સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના પણ કરી હતી

બાઈટ..... વિભાવરીબેન દવે.... (રાજ્ય કક્ષાના મંત્રી).. ગુજરાત

ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત

અંબાજી, બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.