ETV Bharat / state

વીજ સપ્તાહની ઉજવણી અંતર્ગત  UGVCLની યોજાઇ રેલી - Gujarati News

બનાલકાંઠાઃ બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકોમાં વીજળી અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીજ  સપ્તાહની ઉજવણી અંતર્ગત  યુ.જી.વી.સી.એલ.ની રેલી યોજાઇ
author img

By

Published : Jun 1, 2019, 7:20 PM IST

દેશના લોકો ઊર્જાના મહત્વને સમજતા થાય અને ઊર્જાના વ્યયને અટકાવે તે માટે દર વર્ષે 1લી જૂનથી 7મી જૂન સુધી વીજ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વીજ સપ્તાહની ઉજવણીનો હેતુ લોકોને વીજળીના મહત્વને સમજાવવા ઉપરાંત વીજળીના લીધે થતાં અકસ્માતોને અટકાવવા લોકોને વીજળીના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવાનો છે.

વીજ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુ.જી.વી.સી.એલ.ની રેલી યોજાઇ

ત્યારે આજે ડીસાની ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી દ્વારા આજે ડીસા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને વીજળીના ઉપયોગ વિષે લોકોને સમજણ આપવામાં આવી હતી.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા. 01 06 2019

સ્લગ : યુ.જી.વી.સી.એલ.ની રેલી

એન્કર : ડીસા શહેરમાં આજે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકોમાં વીજળી અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વી.ઑ. : દેશના લોકો ઊર્જાના મહત્વને સમજતા થાય અને ઊર્જાના વ્યયને અટકાવે તે માટે દર વર્ષે પહેલી જૂનથી સાતમી જૂન સુધી વીજ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.. વીજ સપ્તાહની ઉજવણીનો હેતુ લોકોને વીજળીના મહત્વને સમજાવવા ઉપરાંત વીજળીના લીધે થતાં અકસ્માતોને અટકાવવા લોકોને વીજળીના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવાનો છે.. ત્યારે આજે ડીસાની ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી દ્વારા આજે ડીસા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને વીજળીના ઉપયોગ વિષે લોકોને સમજણ આપવામાં આવી હતી.

બાઇટ :-વિજય પ્રજાપતિ  ( કર્મચારી, યુ.જી.વી.સી.એલ. )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.