ETV Bharat / state

અંબાજીમાં આદિવાસી સમાજનો ઐતીહાસીક ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો - gujarat news

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી ખાતે સોમવારે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમીતી દ્વારા ઐતીહાસીક સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જોકે આ સમૂહ લગ્નોત્સવ પાછળનો ઇતિહાસ કાંઇક અલગ જ છે. જોઇએ આ અહેવાલમાં...

સ્પોટ ફોટો
author img

By

Published : May 28, 2019, 1:45 AM IST

અંબાજી દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસતાં ડુંગરી ગરાસીયા આદિવાસી સમાજમાં ચતુર્થ ઐતીહાસીક સમુહ લગ્નોત્સવનું અંબાજી ખાતે યોજવામાં આવ્યું હતું. જેને લઇ આદિવાસી સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જોકે આ લગ્નોત્સવની પ્રથમ 11 યુગલોથી શરૂઆત કરવામાં આવી હતી અને આજે 21 યુગલોનો એક ભવ્ય વરઘોડો અંબાજીમાં કાઢવામાં આવ્યો હતો. જેમાં પુર્વ રજવાડાનાં રાજવીઓ પણ જોડાયા હતા. આ લગ્નોત્સવ સંપુર્ણ પણે હિન્દુ જ્ઞાતી પ્રમાણે અને શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વિધિ કરાઇ હતી.

આદિવાસી સમાજનો ઐતીહાસીક ચોથો સમૂહ લગ્નોત્સવ

આ આદિવાસી સમાજમાં આજનાં પ્રસંગને થોડુ અલગ સ્વરૂપે માનાવામાં આવે છે કે, અંબાજી દાંતા પંથકનાં જંગલોમાં વસતા આદિવાસી લોકોમાં વટાળ પ્રવૃર્તી વધી રહી હોવાથી ને કેટલીક મિશનરીયો દ્વારા આદિવાસી લોકોને ધર્મપરીવર્તન કરાવતાં હોવાની હિલચાલનાં પગલે આ લગ્નોત્સવનું આયોજન કરીને હિન્દુ આદિવાસીને હિન્દુત્વ તરફ લગાવ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યુ હોવાનું આદિવાસી અગ્રણી જણાવી રહ્યા છે. અંબાજી ખાતે યોજાયેલાં સમુહ લગ્નોત્સવમાં યુગલોને લોક સહયોગથી દાયઝામાં અનેક ઘર વખરીની વસ્તુઓ અંદાજે સવા લાખ રૂપીયાની આપવામાં આવી હતી.

Intro:Body:

R_GJ_ ABJ_01_27 MAY_ VIDEO STORY _ADIVASI SAMUHA LAGAN PKG_CHIRAG  AGRAWAL

LOCATION – AMBAJI

(VIS AND BYIT IN FTP)

ANCHOR  

    (આદીવાસી વિસ્તાર માં મિશનરીઓ દ્વારા ચાલતી ધર્મ પરીવર્તન(વટાળ)પવૃર્તી નાં પગલેં આદીવાસી સમાજે યોજ્યો ચોથો સમુહ લગ્નોત્સવ)

                 યાત્રાધામ અંબાજી ખાતે આજે સમસ્ત હિન્દુ આદીવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણા સમીતી દ્વારા ઐતીહાસીક સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે આ લગ્નત્સવ પાછળ નો ઇતિહાસ કાંઇક અલગ જ છે. જોઇએ એક ખાસ અહેવાલ.......

વિઓ-1 અંબાજી દાંતા અને અમીરગઢ વિસ્તાર માં વસતાં ડુંગરી ગરાસીયા આદીવાસી સમાજ માં ચતુર્થ ઐતીહાસીક  સમુહ લગ્નોત્સવ અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો. જેને લઇ આદીવાસી સમાજ માં એક અનેરો અલગ જ ઉત્સાહ જોવા મળતો હતો. જોકે આ લગ્નત્સવ પ્રથમ 11 યુગલો થી શરૂઆત કરવામાં આવી છે. અને આજે 21 યુગલો નો એક ભવ્ય વરઘોડો અંબાજી માં નિકાળવામાં આવ્યો હતો. જેમાં પુર્વ રજવાડા નાં રાજવીઓ પણ જોડાયા હતા.  આ લગ્નોત્સવ સંપુર્ણ પણે હિન્દુ ગ્નાતી પ્રમાણે ને સાસ્ત્રોક્ત વિધિ થી લગ્ન વીધી કરાઇ હતી. જોકે આ સંપુર્ણ લગ્નોત્સવ આદીવાસી સમાજ ને સંગઠીત નો હોઇ શકે પણ આદીવાસી સમાજ માં આજ નાં પ્રસંગ ને થોડુ અલગ સ્વરૂપે માની રહ્યા છીએ. માનવામાં આવે છે કે અંબાજી દાંતા પંથક નાં જંગલો માં વસતા આદીવાસી લોકો માં વટાળ પ્રવૃર્તી વધી રહી હોવાનું ને કેટલીક મિશનરીયો દ્વાર આદીવાસી લોકો ને ધર્મપરીવર્તન કરાવતાં હોવાની હિલચાલ નાં પગલેં પણ આ લગ્નોત્સવ નું આયોજન કરીને હિન્દુ આદીવાસી ને હિન્દુત્વ તરફ લગાવ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યુ હોવાનું આદીવાસી અગ્રણી જણાવી રહ્યા છે

બાઇટ-  1 રાવતાભાઇ પરમાર(પ્રમુખ,આદીવાસી ડુંગરી ગરાસીયા સુધારણા સમાજ) માળ.દાંતા

વિઓ-3 અંબાજી ખાતે યોજાયેલાં સમુહ લગ્નોત્સવ માં યુગલો ને લોક સહયોગ થી દાયઝા માં અનેક ઘર વખરી ની વસ્તુઓ અંદાજે સવા લાખ રુપીયા ની આપવામાં આવી હતી. ને જે કદાચ આદીવાસી સમાજ માં આટલું દાયઝો આપવાની અનોખી  પ્રથા શરુ થઈ છે

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.