ETV Bharat / state

અંકલેશ્વરમાં તસ્કરો બેફામ, બંધ ફ્લેટમાંથી 1 લાખની ચોરી - અંકલેશ્ચવરમાં ચોરીના બનાવો CCTVમાં કેદ

અંકલેશ્વરઃ ભરુચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે તસ્કરોએ અન્ય મકાનોને બહારથી બંધ કરી એક બંધ ફ્લેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે ચોરી કરવા આવેલા તસ્કરો CCTV ફુટેજમાં કેદ થયા હતા.

Bharuch
author img

By

Published : Oct 1, 2019, 10:01 PM IST

અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા છે. રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. તિજોરીમાંથી રોકડા રૂપિયા ૧ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે, તસ્કર એપાર્ટમેન્ટમાં પ્રવેશે છે અને અન્ય મકાનોને બહારથી બંધ કરી દે છે. જો કે તસ્કરો દ્વારા કેમેરો બંધ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ ગતિવિધિ કેમેરામાં કેદ થઈ છે. આ બનાવ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તિજોરીમાંથી રોકડા રૂપિયા ૧ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વરમાં તસ્કરો બેફામ, બંધ ફ્લેટમાંથી 1 લાખની ચોરી

Intro:-અંકલેશ્વર શહેરમાં બે એક જ રાતમાં બે સ્થળોએ ચોરી
-તસ્કરોએ અન્ય મકાનને બંધ કરી બંધ ફ્લેટમાં ચોરીના ગુન્હાને અંજામ આપ્યો
-સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ,કેમેરાને તોડવાનો પણ પ્રયાસ
Body:અંકલેશ્વર શહેરમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અન્ય મકાનોને બહારથી બંધ કરી એક બંધ ફ્લેટમાં ચોરીનાં ગુન્હાને અંજામ આપ્યો હતો જો કે ચોરી કરવા આવેલ એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો Conclusion:અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.અંકલેશ્વર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીનાં ગુન્હાને અંજામ આપ્યો હતો.ચોરી કરવા આવેલ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.તસ્કર એપાર્ટમેન્ટમાં પ્રવેશે છે અને અન્ય મકાનોને બહારથી બંધ કરી દે છે આ બાદ તેના દ્વારા સીસીટીવી કેમેરો બંધ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે આ તમામ ગતિવિધિ કેમેરામાં કેદ થઈ છે..બનાવ અંગે શહેર પોલીસ ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે
તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સાકીરાબહેન સલીમભાઈ શેખ પરિવારજનો સાથે મકાનમાં ઉપરના માળે નિંદ્રા માણી રહ્યા હતા એ દરમ્યાન તસ્કરો તેમના મકાનમાં પ્રવેશ્યા હતા અને નીચેના ભાગે મુકેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા ૧ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.