ETV Bharat / state

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં 56.46 ટકા થયું મતદાન - Corporation election

બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં 1 લાખ 16 હજાર 706 મતદાતાઓમાંથી 65 હજાર 887 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેને લીધે શહેરનું વોટિંગ 56.46 ટકા જેટલું નોંધાયું હતું. એકાદ નાની-મોટી ઘટના બાદ કરતાં સમગ્ર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન રહ્યું હતું.

બીજી માર્ચે થશે મતગણતરી
બીજી માર્ચે થશે મતગણતરી
author img

By

Published : Mar 1, 2021, 8:53 AM IST

  • કુલ 65 હજાર 887 મતદાતાઓએ કર્યું વોટિંગ
  • ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
  • બીજી માર્ચે થશે મતગણતરી

બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રવિવારના દિવસે મતદાન યોજાયું હતું. જેમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 139 ઉમેદવારોએ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. પોતાનું ભાગ્ય અજમાવ્યા બાદ સાંજે 06:00 વાગ્યે વોટિંગ પૂર્ણ થતાની સાથે જ ઉમેદવારોનું ભાગ્ય હવે EVMમાં સીલ થઈ ગયું છે. જોકે 11 વોર્ડમાં થયેલા મતદાનની વાત કરીએ તો સહુથી વધુ મતદાન વોર્ડ નંબર-11માં 64.48 ટકા, જ્યારે વોર્ડ નંબર-1માં સહુથી ઓછું 50.87 ટકા વોટિંગ નોંધાયું છે. ગયા વર્ષ જેટલું જ મતદાન રહેતાં આ વખતે આપ અને અપક્ષોની હાજરીથી ભાજપ અને કોંગ્રેસ સહેજ વિમાસણમાં મુકાયા છે. તેમ છતાં મતદાન પૂર્ણ થયા બાદ બન્ને પક્ષોએ પોત-પોતાની જીતનો દાવો કર્યો હતો.

  • કયાં કેટલું થયું મતદાન
વોર્ડ પુરુષ સ્ત્રી કુલ ટકાવારી
13182 3182 5798 50.87
22565 2131 469655.03
337703170 6940 60.25
43580 3024 6604 54.82
53340 2718 6058 59.53
63067 2630 5697 54.18
73121 2579 5700 53.98
83588 3028 6616 55.13
93470 2865 6335 55.88
1024712079 4550 57.35
1136213272 6893 54.48
કુલ 35,77530,112 65,887 56.46
ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.