ETV Bharat / state

થરાદ ખાતે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાતે રાજ્યના પ્રધાનો પહોંચ્યા - banaskatha letest news

બનાસકાંઠાઃ સરહદી વિસ્તાર વાવ અને થરાદમાં તીડનું ભયંકર આક્રમણ થયું હતું, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જ્યાં તીડ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે તાત્કાલિક ગુજરાત રાજ્યના પ્રધાનો પહોંચ્યા હતા અને ખેડૂતોની વેદના સાંભળી અને સહાય ચૂકવવાની બાંહેધરી આપી હતી.

etv bharat
થરાદ ખાતે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાતે રાજ્યના પ્રધાનો પહોંચ્યા
author img

By

Published : Dec 25, 2019, 8:35 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 12 દિવસથી તીડનું ભયંકર આક્રમણ થઇ રહ્યું છે. એક પછી એક આ તીડના આક્રમણથી બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નુકસાન થયુ છે, ત્યારે ફરીથી રાજસ્થાન તરફથી તીડનું મોટું ઝૂંડ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદમાં પહોંચ્યું હતું અને જોતજોતામાં સરહદી વિસ્તારના થરાદ તાલુકાના તમામ ગામડાઓને આ તીડે સકંજામાં લીધા હતા અને થોડીવારમાં એક-બે નહીં પરંતુ કરોડોની સંખ્યામાં તીડનો આક્રમણ એક પછી એક ગામમાં શરૂ થયો હતો.

થરાદ ખાતે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાતે રાજ્યના પ્રધાનો પહોંચ્યા થરાદ ખાતે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાતે રાજ્યના પ્રધાનો પહોંચ્યા

આ બાબતે થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત પણ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા, તાત્કાલિક ધોરણે ખેડૂતોને મદદ પહોંચાડી હતી, પરંતુ તીડની સંખ્યા વિશાળ પ્રમાણમાં હોવાના કારણે એક પણ ખેડૂતનું ખેતર બચ્યું ન હતું, જે વાત તીડ આક્રમણની જાણ વધુમાં વધુ લોકોને ફેલાતા ગુજરાત સરકારના પ્રધાનો પણ તાત્કાલિક ધોરણે થરાદ તાલુકાના કાશવી, ભરડાસર, આંતરોલ, નારોલી, આજાવાડાના ખેડૂતોની મુલાકાત લીધી હતી.

ગુજરાતના પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણી અને કે.સી પટેલ પણ અહીં તીડને ભગાડતા જોવા મળ્યા હતા, વધુમાં ગુજરાત પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સરકારને અમે તમામ પ્રકારની નુકશાનની માહિતી પહોંચાડીશું અને અગાઉ પણ ગુજરાત સરકારે અનેક પ્રકારના ખેડુતોને મદદ કરી છે. અને ફરીથી પણ મદદરૂપ થશે તેવી હાલ તો બાહેંધરી આપી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.25 12 2019

એન્કર... બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ સરહદી વિસ્તાર વાવ અને થરાદ માં તીડનું ભયંકર આક્રમણ થયું હતું જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે જ્યાં આજે તો તીડ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે તાત્કાલિક ગુજરાત રાજ્યના મંત્રીઓ પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો ની વેદના સાંભળી અને સહાય ચૂકવવાની બાંહેધરી આપી હતી...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૨ દિવસથી તીડનું ભયંકર આક્રમણ થઇ રહ્યું છે. એક પછી એક આ તીડના આક્રમણથી બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે આજે ફરીથી રાજસ્થાન તરફથી તીડનું મોટું ઝૂંડ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદ માં પહોંચ્યું હતું અને જોતજોતામાં સરહદી વિસ્તારના થરાદ તાલુકાના તમામ ગામડાઓને આ તીડે સકંજામાં લીધા હતા અને થોડીવારમાં એક-બે નહીં પરંતુ કરોડોની સંખ્યામાં તીડનો આક્રમણ એક પછી એક ગામમાં શરૂ થયો હતો આ બાબતે થરાદ ના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત પણ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા અને જા પણ તીડના ઝુંડ દેખાતા હતા તેવા વિસ્તારની મુલાકાત લઇ તાત્કાલિક ધોરણે ખેડૂતોને મદદ પહોંચાડી હતી પરંતુ તીડ ની સંખ્યા વિશાળ પ્રમાણમાં હોવાના કારણે એક પણ ખેડૂત નું ખેતર બચ્યું ન હતું જે વાત તીડ આક્રમણની જાણ વધુમાં વધુ લોકોને ફેલાતા ગુજરાત સરકારના મંત્રીઓ પણ તાત્કાલિક ધોરણે થરાદ તાલુકાના કાશવી, ભરડાસર,આંતરોલ, નારોલી, આજાવાડા ના ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ગુજરાતના પ્રદેશ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કે સી પટેલ પણ અહીં તીડને ભગાડતા જોવા મળ્યા હતા. વધુમાં ગુજરાત પ્રદેશ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સરકારને અમે તમામ પ્રકારની નુકશાન ની માહિતી પહોંચાડીશું અને અગાઉ પણ ગુજરાત સરકારે અનેક પ્રકારના ખેડુતોને મદદ કરી છે અને ફરીથી પણ મદદરૂપ થશે તેવી હાલ તો બાહેધરી આપી છે...

બાઈટ... જીતુ વાઘાણી
( ગુજરાત પ્રદેશ મંત્રી )

બાઈટ.. ગુલાબસિંહ રાજપુત
( થરાદ મત વિસ્તારના ધારાસભ્ય )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.