ETV Bharat / state

તીડનો આતંકઃ થરાદમાં તીડનું આક્રમણ, ખેડૂતોને થયું મોટા પ્રમાણમાં નુકસાન

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદમાં તીડનું મોટું આક્રમણ થયું હતું. જેમાં મોટાપાયે ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેથી ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક ધોરણે સહાયની માગ કરી રહ્યા છે.

ETV BHARAT
થરાદમાં તીડનું આક્રમણ, ખેડૂતોને થયું મોટા પ્રમાણમાં નુકસાન
author img

By

Published : Dec 26, 2019, 1:18 PM IST

પાકિસ્તાન અને રાજસ્થાનના રણ વિસ્તારમાંથી આવેલા તીડના ઝુંડે થરાદના અનેક ગામોમાં આંતક ફેલાવ્યો હતો. તીડના આક્રમણના પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ખેતર સુધી દોડી આવ્યા હતા. આ ઉપરાંત તીડના કારણે રાજકારણ પણ ગરમાયું હતું.

ખેડૂતની એક જ માગ છે કે, તેને સરકાર સહાય આપે. થરાદ તાલુકાના કાસવી, ભરડાસર, તકુવા, રાણેસરી, આંતરોલ શેરવા, દૈયપ, રતનપુર, નારોલી, આજવાડા ગામમાં તીડના આક્રમણથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને આ વિસ્તારમાં જીરૂ, રાયડો, એરંડા જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દસ દિવસથી સતત તીડના આક્રમણથી ખેડૂતોના ખેતરો સાફ થઇ ગયા છે.

થરાદમાં તીડનું આક્રમણ, ખેડૂતોને થયું મોટા પ્રમાણમાં નુકસાન

આ અંગે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે, તીડ દ્વારા અત્યારસુધી 4000 હેક્ટર વાવેતર વિસ્તારમાં નુકસાન થયું છે. પાકિસ્તાન અને રાજસ્થાની સીમમાંથી પ્રવેશ કરેલા ઝુંડે ખેતરો સાફ કરી દીધા છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.26 12 2019

એન્કર.. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર એવા થરાદમાં છેલ્લા તે દિવસથી તીડનું મોટું આક્રમણ થયું હતું જેમાં મોટાપાયે ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે ત્યારે ગતરોજ આવેલ તીડના આક્રમણથી કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક ધોરણે સહાયની માંગ કરી રહ્યા છે....

Body:વિઓ.. પાકિસ્તાન અને રાજસ્થાનના રણ વિસ્તારમાંથી આવેલું તીડનું જુડ થરાદના અનેક ગામોમાં આંતક ફેલાવ્યો હતો પરંતુ આકાશમાં ફેલાયેલા કરોડો તમને જોઈ ખેડૂતો ત્રાહીમામ હતા તીડ ના આક્રમણના પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ખેતર સુધી દોડી આવ્યા હતા તીર મામલે રાજકારણ પણ ગરમાયું હતું પરંતુ ખેડૂત એક જ માંગ કરી રહ્યા છે કે કુદરત સામે લાચાર છે પરંતુ તેને સરકાર સહાય કરે. થરાદ તાલુકાના કાસવી, ભરડાસર, તકુવા, રાણેસરી, આંતરોલ શેરવા, દૈયપ, રતનપુર, નારોલી, આજવાડા ગામમાં તીડ ના આક્રમણથી ખેડૂતોને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા પામી છે ખાસ કરીને આ વિસ્તારમાં જીરુ રાયડો એરંડા જેવા પાકો ખેડૂતોએ વ્યાજે પૈસા લાવી અને વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા દસ દિવસથી સતત તીડના આક્રમણથી ખેડૂતોના ખેતરમાં કશું જ રહ્યું નથી ત્યારે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી કહી રહ્યા છે કે તીડ દ્વારા અત્યાર સુધી ચાર હજાર હેક્ટર વાવેતર વિસ્તાર નુકસાન થયેલ છે પરંતુ પાકિસ્તાનને રાજસ્થાની સીમમાંથી પ્રવેશેલા જુડે અને ખેતરો તબાહ કર્યા છે જેમાં થરાદ તાલુકાના કાશ્મીર ગામમાં જે ખેતરો તબાહ થયા છે તેના પરિવારો પણ હાજર રહ્યા છે કુદરતી તેમના પર જે આપવાથી લાવી છે તેની સામે તેઓ લાચાર છે ભગવાને તો તેની માઠી દશા લાવી છે પરંતુ આ કપરી પરિસ્થિતિમાં સરકાર સહાય તેમને આપે તો તેમના પર આવેલી આપત્તિમાં થોડી રાહત મળી શકે તેમ છે...

બાઈટ...ગંગારામભાઈ ચૌધરી
( ખેડૂત )

બાઈટ..માંગીલાલ પટેલ
( કોંગ્રેસ આગેવાન )

વૉક થ્રુ.. રોહિત ઠાકોર

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટિવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.