બનાસકાંઠા : કોઈપણ ઉંમરનો વ્યક્તિ ચાહે તે બાળક હોય, મહિલા હોય કે પછી પુરુષ તે ગ્રાહક તો હોય જ છે અને આ ગ્રાહકો ડગલેને પગલે ખરીદી કરતી વખતે છેતરામણીનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની રચના કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની કોર્ટ આવેલી છે. જ્યાં ગ્રાહકોને લગતી ફરિયાદોના કેશો ચલાવવામાં આવે છે, પરંતુ પાલનપુરમાં આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા ચાર મહિનાથી મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી છે એટલું જ નહીં પરંતુ તેમની સાથે કામ કરતાં બે સભ્યોની જગ્યા પણ ખાલી જ છે. જેના કારણે અહીં ચાલતા 378 જેટલા ગ્રાહકોના કેસો હાલમાં અટવાઈ પડ્યા છે અને ગ્રEહકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
જાણો, ગુજરાતના એક એવા ગામ વિશે જ્યાં ચાર મહિનાથી ગ્રાહક સુરક્ષા અદાલત જ બંધ છે
જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં સૌથી મોટો વર્ગ હોય જ તો તે છે ગ્રાહકનો અને ગ્રાહક ડગલેને પગલે છેતરાય નહિ તેની સુરક્ષા માટે સરકાર દ્વારા ગ્રાહકો સુરક્ષા ફોરમ અને કોર્ટનું આયોજન કર્યું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર મહિનાથી કોર્ટમાં મુખ્ય જજ ન હોવાના કારણે અનેક કેશો અટવાઈ પડ્યા છે.
બનાસકાંઠા : કોઈપણ ઉંમરનો વ્યક્તિ ચાહે તે બાળક હોય, મહિલા હોય કે પછી પુરુષ તે ગ્રાહક તો હોય જ છે અને આ ગ્રાહકો ડગલેને પગલે ખરીદી કરતી વખતે છેતરામણીનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની રચના કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની કોર્ટ આવેલી છે. જ્યાં ગ્રાહકોને લગતી ફરિયાદોના કેશો ચલાવવામાં આવે છે, પરંતુ પાલનપુરમાં આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા ચાર મહિનાથી મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી છે એટલું જ નહીં પરંતુ તેમની સાથે કામ કરતાં બે સભ્યોની જગ્યા પણ ખાલી જ છે. જેના કારણે અહીં ચાલતા 378 જેટલા ગ્રાહકોના કેસો હાલમાં અટવાઈ પડ્યા છે અને ગ્રEહકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.06 02 2020
સ્લગ... ગુજરાતમાં એક એવું ગામ જ્યાં ચાર મહિનાથી ગ્રાહક સુરક્ષા અદાલત બંધ....
એન્કર...... બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં સૌથી મોટો વર્ગ હોય જ તો તે છે ગ્રાહકનો અને ગ્રાહક ડગલેને પગલે છેતરાય નહિ તેની સુરક્ષા માટે સરકાર દ્વારા ગ્રાહકો સુરક્ષા ફોરમ અને કોર્ટ નું આયોજન કર્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર મહિનાથી કોર્ટમાં મુખ્ય જજ ન હોવાના કારણે અનેક કેશો અટવાઈ પડ્યા છે .....Body:
વી ઓ ...... કોઈપણ ઉંમરનો વ્યક્તિ ચાહે તે બાળક હોય મહિલા હોય કે પછી પુરુષ તે ગ્રાહક તો હોય જ છે અને આ ગ્રાહકો ડગલેને પગલે ખરીદી કરતી વખતે છેતરામણી નો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ની રચના કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ની કોર્ટ આવેલી છે જ્યાં ગ્રાહકોને લગતી ફરિયાદો ના કેશો ચલાવવામાં આવે છે પરંતુ પાલનપુર માં આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં છેલ્લા ચાર મહિનાથી મુખ્ય ન્યાયાધીશ ની જગ્યા ખાલી છે એટલું જ નહીં પરંતુ તેમની સાથે કામ કરતાં બે સભ્યો ની જગ્યા પણ ખાલી જ છે જેના કારણે અહીં ચાલતા 378 જેટલા ગ્રાહકોના કેસો હાલમાં અટવાઈ પડ્યા છે, અને ગ્રહકો હાલાકી નો સામનો કરી રહ્યા છે .....
બાઈટ......મનોજભાઈ, ફરિયાદી
વી ઓ ........ બનાસકાંઠા જિલ્લો આમ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અને અહીં અંદાજે ૩૫ લાખથી પણ વધુ લોકો રહે છે તેમાંય વળી ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં ડુપ્લીકેટ ચીજવસ્તુઓ નું ધૂમ વેચાણ થતું હોવાના કારણે અનેક વાર ગ્રાહકો છેતરામણી નો ભોગ બનતા હોય છે તેવામાં જિલ્લામાં એક માત્ર પાલનપુર ખાતે આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પણ મુખ્ય જજ ન હોવાના કારણે ફરિયાદીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં પરંતુ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જજની નિમણુક રાજ્ય કમિશનના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે છે અને ત્યાં પણ રાજ્ય કમિશનમાં પણ છેલ્લા ચાર મહિનાથી મુખ્ય ન્યાયાધીશ ના હોવાના કારણે વિલંભ થઈ રહ્યોછે હવે રાજ્ય કમિશન માં જજ ની નિમણૂક થાય પછી જ જિલ્લ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ માં જજ ની નિમણૂક થશે, ત્યાં સુધી તો ગ્રાહકોના કેસો વિલંબિત થતા જ રહેશે.....
બાઈટ.....કિશોર દવે, પ્રમુખ, જાગૃત નાગરિક સંસ્થા, બનાસકાંઠા
Conclusion:
વી ઓ ...... એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરે છે તો બીજી તરફ 35 લાખ ની વસતી ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ગ્રાહકોને ડગલેને પગલે સુરક્ષા માટે બનાવવામાં આવેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ માં એક પણ સભ્ય કે જજ નથી જેના કારણે ગ્રાહકો ને ભારે હાલાકી ભોગવવાઈ પડે છે ત્યારે સરકાર તાત્કાલિક જજ ની નિમણૂક કરી કેશો નો ત્વરિત નિકાલ કરે તે જ સમય ની માંગ છે ......
નોંધ..બાઈટ ગુજરાતી અને હિન્દી માં બેમાં છે
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા