ETV Bharat / state

ડીસા તાલુકાના માલગઢ ગામે ગટર કૌભાંડ, કામ થયું નહીં ને પૈસા ખંખેર્યા - માલગઢ ગ્રામ પંચાયત

ડીસા તાલુકાની માલગઢ ગ્રામ પંચાયતમાં ગટર કૌભાંડ (Sewer scam in malgadh village) સામે આવ્યું છે. માલગઢમાં આવેલી કુડા વાળી ઢાણીમાં ગટર બનાવ્યા વગર ગટરના નામે નાંણા ઉઠાવી લેવામાં આવ્યા છે. ગટર બનાવવામાં વ્યાપક ગેરરિતિ આચારવામાં આવી હોવાની આશંકાને (allegation against sarpanch of malgadh village) પગલે ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ગેરરિતિ આચારવામાં આવી હોવાની અરજી પણ કરી (complaint to ddo of banaskatha) છે.

Sewer scam in malgadh village
Sewer scam in malgadh village
author img

By

Published : Dec 22, 2022, 4:30 PM IST

ડીસા તાલુકાની માલગઢ ગ્રામ પંચાયતમાં ગટર કૌભાંડ

બનાસકાંઠા: ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માલગઢ ગ્રામ પંચાયતના (malgadh panchayat of disa) મહિલા સરપંચ સામે સ્થાનિક ગ્રામજનોએ ગેરરીતીના ગંભીર આરોપ લગાવ્યા (allegation against sarpanch of malgadh village) છે. ગ્રામજનોનું માનવું છે કે માલગઢમાં આવેલી કુડા વાળી ઢાણીમાં ગટર બનાવ્યા વગર ગટરના નામે નાંણા ઉઠાવી લેવામાં આવ્યા (Sewer scam in malgadh village) છે. જ્યારે સ્થળ પર ગટરનું કોઈ જ નામો નિશાન (Sewer scam in malgadh village) નથી.

આ પણ વાંચો સાબરમતી નદી પર બે ડેમને મંજૂરી આપતા લોકોએ આપી આંદોલનની ચીમકી

ગટર કૌભાંડ સામે આવ્યું: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો વધુમાં વધુ થાય તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પંચાયતોમાં ફાળવવામાં આવે (Sewer scam in malgadh village) છે. ત્યારે ડીસા તાલુકામાં આવેલા માલગઢ ગામના રહીશો અત્યારે સરપંચના વહીવટને લઈ નિરાશ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં માલગઢ ગામમાં વિકાસના કાર્યો કરવામાં આવ્યા હોવાનો સ્થાનિક સરપંચ દ્વારા દાવો કરવામાં આવ્યો (Sewer scam in malgadh village) હતો. પરંતુ સરપંચના આ દાવા સાથે સ્થાનિક ગ્રામજનો સહમત નથી. ગ્રામજનોનું માનવું છે કે માલગઢ ગામમાં આવેલી કુડા વાળી ધાણી વિસ્તારમાં ગટર બનાવવાના નામે સરપંચ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. જયારે સ્થળ પર કોઈ જ ગટરનું કામ કરવામાં આવ્યું નથી. જ્યાં ગટર બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વિસ્તારમાં અત્યારે પણ મુખ્ય માર્ગ પર પાણી રેલાતું નજરે (Sewer scam in malgadh village) પડી રહ્યું છે.

સ્થાનિકોની રજૂઆત: આ અંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કુડા વાળી ધાણી વિસ્તારમાં સરપંચ દ્વારા ગટર બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ વિસ્તારમાં ગટર બનેલી નીકળે તો ગટર બનાવવાના થતા ખર્ચની ચાર ઘણી રકમ સ્થાનિકો ચૂકવવા થયેલો છે. માલગઢ ગામમાં કુડા વાળી ધાણી વિસ્તારમાં ગટરને લઈ મામલો ગરમાયો છે. જેને પગલે અન્ય એક સ્થાનિકે ગટર બનાવવામાં વ્યાપક ગેરરિતિ આચારવામાં આવી હોવાની આશંકાને પગલે ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ગેરરિતિ આચારવામાં આવી હોવાની અરજી પણ કરી (Sewer scam in malgadh village) છે.

આ પણ વાંચો વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટનો ભય, PM મોદી આજે કરશે સમીક્ષા બેઠક

ગામના સરપંચનું નિવેદન: આ સમગ્ર મામલે અમે માલગઢ ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કર્યો અને તેમની પર થયેલા આરોપ અંગે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતા તેમને કેમેરા સામે કુડા વાળી ધાણીમાં ગટરનું કામ પૂર્ણ થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે નાણા લીધા છે અને કામ પણ કરી દેવામાં આવશે. માલગઢ ગ્રામ પંચાયતમાં ગેરરિતીના ઉભા થયેલા ભૂતને લઈ મામલો પેચીદો બન્યો છે. એક તરફ ગ્રામજનો કુડા વાળી ધાણીમાં ગટરનું કામ ના થયું હોવાના આરોપ લગાવી રહ્યા છે તો બીજી તરફ મહિલા સરપંચ કુડા વાળી ધાણીમાં ગટર બનાવવામાં આવી હોવાનો સ્વીકાર કરી રહ્યા છે. ત્યારે અમે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરી ત્યારે ગટરનું કોઈ જ નામો નિશાન જોવા નથી મળ્યું. હવે આ સમગ્ર બાબતે તપાસમાં શુ બહાર આવે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.