ETV Bharat / state

ભાજપ ફક્ત પોતાના મનની વાત કરે છે: રાજીવ સાતવ - nitin patel

પાલનપુર: લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પર્થી ભટોળના ડીસા ખાતેના કાર્યાલયનું ઉદઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડીસામાં જાહેર સભાને સંબોધતા રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 5:46 PM IST

જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાઝ સરકાર ગણાવી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે આપેલા વચનો પ્રમાણે સરકારે એક પણ વચન પૂર્ણ કર્યુ નથી. દેશના દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે તેમ કહી સમગ્ર દેશની પ્રજાને ગુમરાહ કરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર બની ગઈ છે.

ભાજપ ફક્ત પોતાના મનની વાત કરે છે: રાજીવ સાતવ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, PM મોદીએ સત્તામાં આવે તો વિદેશમાંથી કાળુ નાણું લાવવાની વાત કરી હતી. પરંતુ નીરવ મોદી, વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ દેશમાંથી નાણા લઈને ભાગી ગયા અને ચોકીદાર જોતા રહી ગયા. આ ઉપરાંત, તેમણે જુમલેબાઝ સરકારને ઉખાડી ફેંકવાની વાત કરી હતી. તેમજ ભાજપ પાર્ટી માત્ર બે લોકોની પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી અનેક લોકોની પાર્ટી છે તેમ પણ જણાવ્યું હતું.

Intro:એન્કર
લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળ ના ડીસા ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયું હતું. ત્યારબાદ ડીસામાં જાહેર સભાને સંબોધતા રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા

Body:વી.ઓ.
લોકસભાની ચૂંટણીને લઇ બનાસકાંઠામાં બંને પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે ડીસામાં આજે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલે બાદ સરકાર ગણાવી હતી ભાજપ દ્વારા 2014ની લોકસભા ચૂંટણીમાં બહાર પડાયેલા ચૂંટણીઢંઢેરામાં આપેલા વચન મુજબ સરકારે એક પણ વાયદો પૂરો કર્યો નથી. દેશના દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે તેમ કહી સમગ્ર દેશની પ્રજાને ગુમરાહ કરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર બની ગઈ છે. મોદીએ તેઓ સત્તામાં આવશે તો વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાત કરી હતી.પરંતુ નીરવ મોદી વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ દેશમાંથી સફેદ નાણા લઈને ભાગી ગયા અને ચોકીદાર જોતા રહી ગયા તેમ જણાવી તેમણે આ જુમલે બાદ સરકારને ઉખેડી ફેંકવાની વાત કરી હતી તેમજ ભાજપ પાર્ટી માત્ર બે લોકો ની પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી અનેક લોકો ની પાર્ટી છે તેમ જણાવ્યું હતું.

Conclusion:બાઈટ...રાજીવ સાતવ ,પ્રભારી,ગુજરાત કોંગ્રેસ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.