ETV Bharat / state

બનાસકાંઠામાં પાણી વગર ઘાસચારાની અછત, પૂળાના ભાવમાં ડબલ વધારો - Water problem in Banaskantha

બનાસકાંઠા ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધી (shortage of fodder in banaskantha)રહ્યો છે. પરંતુ ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા(Lack of fodder for animals)સર્જાય છે. જેના કારણે પશુપાલકોને ઘાસચારાની અછતને કારણે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠામાં પાણી વગર ઘાસચારાની અછત, પૂળાના ભવમાં ડબલ વધારો

author img

By

Published : Jul 2, 2022, 6:58 PM IST

બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની સમસ્યા(shortage of Banaskantha fodder)ઉભી થઈ છે. બનાસકાંઠા જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે દર વર્ષે પાણીની બૂંદ બૂંદ માટે બનાસકાંઠા જિલ્લો (Lack of fodder for animals)તરસતો હોય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે, લોકોએ પશુઓ માટે અને પોતાના પીવા માટે પાણી ભરવા કિલોમીટર દૂર સુધી જવું પડે છે જેના કારણે સરહદી વિસ્તારના લોકો પાણી વગર ભારે હાલાકી ભોગવવી પડે છે.

પશુપાલકો અને ખેડૂતો પર મોટી અસર - ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સૌથી મોટી સમસ્યા (Water problem in Banaskantha)ઉભી થઈ છે. પાણી વગર દિવસેને દિવસે પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે જેના કારણે પશુપાલકો અને ખેડૂતો ઉપર તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પાણી વગર ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ બની છે જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન જોવા મળી રહી છે. આમ તો છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ખેતીલાયક અને પીવાનું પાણી મળી રહે તેવો વરસાદ થતો હતો પરંતુ જિલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં પડતા નહીં વરસાદના કારણે મોટાભાગના અનેક તાલુકાઓમાં આ વખતે પાણી વગર મોટી સમસ્યા ઊભી થઈ છે ખેડૂતો પણ પાણીને લઇ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.

ઘાસચારાની અછત

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની સર્જાઈ અછત

પાણી વગર પશુપાલકોની હાલત કફોડી બની - આ વર્ષે પાણી વગર પશુપાલકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નજીવા વરસાદના કારણે જિલ્લામાં આ વખતે પાણી વગર અનેક ખેતરો વેરાન બને છે. સાથોસાથ પાણી ન મળવાના કારણે ઘાસચારો પણ ઓછો થયો છે. જેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લો એ ખેતી સાથે જોડાયેલો જિલ્લો હતો પરંતુ ધીમે-ધીમે ખેડૂતોને ખેતીમાં થતાં નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને જોતજોતામાં બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ દૂધ ધરાવતો જિલ્લો બન્યો હતો.

પશુપાલકોને ડબલ પૈસા આપીને ઘાસચારાની ખરીદી કરવી પડી - આ વર્ષે ઘાસચારાની અછતને કારણે પરિસ્થિતિ બદલાઈ છે તો બીજી તરફ બહારથી આવતો ઘાસચારો પણ ઓછો થઈ જતા હાલ જિલ્લાના પશુપાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં જે ઘાસચારો 15 રૂપિયા પૂરો મળતો હતો તે આ વર્ષે અછતના કારણે 30 રૂપિયા જેટલો એક પુરાનો ભાવ થઈ ગયો છે. જેના કારણે ભાવમાં પણ પશુપાલકોને ડબલ પૈસા આપીને ઘાસચારાની ખરીદી કરવી પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારાની અછતના કારણે પશુપાલનના વ્યવસાય પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે.

પશુપાલકોને સરકાર દ્વારા રાહતની માંગ - જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી મોટી અસર ખેડૂતોને પશુપાલકો પર જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ છે કે બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે તેની સીધી અસર પાણી વગર ખેડૂતો અને પશુપાલકો પર જોવા મળી રહે છે. બનાસકાંઠા જિલ્લોએ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો બન્યો હતો, જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સ્થાપના થયેલી છે જેના કારણે દિવસે દૂધનો વ્યવસાય પણ બનાસકાંઠા જિલ્લામાં વધ્યો હતો પરંતુ આ વર્ષે જિલ્લાના પશુપાલકોને ઘાસચારાની અછતના કારણે દૂધનો વ્યવસાય પણ ઘટ્યો છે.

આ પણ વાંચોઃ Lack of fodder in Kutch: કચ્છમાં માલધારીઓ શા માટે હિજરત કરવા મજબૂર બન્યા, જૂઓ

સરકારે ભોગવવાની તૈયારી રાખવી - આ વર્ષે વરસાદ નહીં થાય તો ફરી એકવાર ઘાસચારાની અછતના કારણે પશુપાલનનો વ્યવસાય ઘટી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો ખેતીમાં નુકસાન વેઠવી રહ્યા છે તો બીજી તરફ હવે જિલ્લામાં ઊભી થયેલી ઘાસચારાની અછતના કારણે પશુપાલનનો વ્યવસાય પણ ઓછો થતો જોવા મળી રહ્યો છે. હાલ તો પશુપાલકો એક જ માંગ કરી રહ્યા છે કે આવા સમયે સરકાર પશુપાલકોના વાહરે આવે અને તાત્કાલિક પશુપાલકોને સહાય જાહેર કરે. જો આવનારા સમયમાં સરકાર દ્વારા પશુપાલકોને કોઈ જ મદદ કરવામાં નહીં આવે તો તેનું પરિણામ ચૂંટણીમાં સરકારે ભોગવવાની તૈયારી રાખવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.