ETV Bharat / state

સુરત અગ્નિકાંડમાં અવસાન પામેલા બાળકો અંબાજી મંદિરમાં કરાઈ પ્રાર્થના

બનાસકાંઠાઃ સુરતમાં બનેલી આગની ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ રાજ્યભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે અંબાજી મંદિર ખાતે પણ આ માટે પ્રાર્થના અને કેન્ડલ માર્ચ સહિત વિષ્ણુસહસ્ત્ર પાઠના જાપ કરવામાં આવ્યા હતા.

hd
author img

By

Published : May 25, 2019, 11:45 PM IST

Updated : May 25, 2019, 11:54 PM IST

સુરતની તક્ષશિલા કોમ્પલેક્ષના ટ્યુશન ક્લાસીસમાં ભડકેલી આગના પગલે બાવીસ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેના પ્રત્યાઘાત માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પડ્યા છે. મૃત્યુ થયેલા વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે યાત્રાધામ અંબાજીના ગબ્બર તળેટી સ્થિત એકાવન શક્તિપીઠ મંદિરોના પુજારીઓ દ્વારા વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરાયું હતું.

અંબાજીમાં સુરતના મૃતકો માટે પ્રાર્થના અને કેન્ડલ માર્ચ યોજાઈ

આ વિષ્ણુસહસ્ત્ર પાઠ આગામી 12 દિવસ સુધી સતત કરવામાં આવશે. આ પુજારીઓ દ્વારા ટ્યુશન ક્લાસની બદીને ડામવા માંગણી કરવામાં આવી છે. શાળાઓમાં હજારો અને લાખો રૂપિયા ચૂકવવા છતાં ટ્યુશન ક્લાસ જવું પડે તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.

અંબાજીના અખંડ ભારત હિન્દુ યોદ્ધા દળના યુવાનો દ્વારા મૃતક વિદ્યાર્થીઓને શાંતિ મળે અને ઈજાગ્રસ્ત જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના અને કેન્ડલ માર્ચ યોજી મંદિરના મુખ્ય ગેટ આગળ શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

R_GJ_ ABJ_01_25 MAY_ VIDEO STORY _ BALKO NE SHRDHHANJALI

_CHIRAG AGRAWAL

LOCATION – AMBAJI

(VIS AND BYIT IN FTP)

ANCHOR  

                                  સુરત ની તક્ષશિલા કોમ્પ્લેક્સ ના ટ્યૂશન કલાસીસ માં ભડકેલી આગ ના પગલે 20 ઉપરાંત વિદ્યાર્થીઓ ના મોત નિપજ્યા છે જેના પ્રટાંગતો ગુજરાત જ નહીં પણ દેશ ભર માં પડ્યા છે આ ઘટના માં મૃત્યુ નીપજેલા વિધાર્થીઓ ને આત્મા ને શાંતિ મળે તે માટે યાત્રાધામ અંબાજી ના ગબ્બર તળેટી સ્થિત એકાવન શક્તિપીઠ મંદિરો ના પુજારીઓ દ્વારા મૃતકો ની આત્મા ને સદગતિ પ્રાપ્ત થાય તે માટે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવામાં આવ્યા હતા અને આ વિષ્ણુસહસ્ત્ર પાઠ 12 દિવસ સુધી કરવામાં આવશે એટલુંજ નહીં આ પુજારીઓ દ્વારા  ટ્યૂશન કલાસ ની બદી ને ડામવા માંગ કરાઈ છે જ્યાં શાળાઓ માં રૂપિયા 70 હાજર થી લાખ સુધી  ચુક્વતો હોય તો પછી પણ વિધાર્થીઓ ને સા માટે કલાસીસ ના શરણે થવું પડે છે તેવું ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે જયારે અંબાજી ના અખંડ ભારત હિન્દૂ યોદ્ધા દળ ના યુવાનો દ્વારા મૃતક વિધાર્થીઓ ને શાંતિ મળે અને જે ઇજાગ્રસ્તો છે તેવા જલ્દી થી સ્વસ્થ થાય તે માટે માં અંબા ને પ્રાર્થના સાથે કેન્ડલ માર્ચ યોજી મંદિર ના મુખ્ય ગેટ આગળ શ્રદ્ધાંજલિ કાર્યકર્મ પણયોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા

બાઈટ -1   ભરતજોશી(એકવનશક્તિ પીઠ મંદિર પૂજારી)ગબ્બર ,અંબાજી 

બાઈટ-2 રીતીક સરગરા ( પ્રાંત સંયોજક,અખંડ હિન્દુ યોધ્ધા દળ) અંબાજી

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

Last Updated : May 25, 2019, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.