ETV Bharat / state

ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

બનાસકાંઠા: ગરીબોની કસ્તૂરી કહેવામાં આવતી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. જેની સીધી અસર છૂટક બજારથી માંડી જથ્થાબંધ બજારની ખરીદી પર જોવા મળી રહી છે. પરીણામે હવે ગૃહિણીઓએ પણ રસોઈમાં ડુંગળીનો ઉપયોગ ઓછો કરી સ્વાદ સાથે સમાધાન કરી રહી છે.

etv bharat
author img

By

Published : Nov 23, 2019, 11:52 PM IST

ડુંગળી વગર કોઈ પણ શાકનો સ્વાદ અધૂરો છે. ડુંગળીને ગરીબોની કસ્તૂરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ડુંગળીના ભાવમાં થયેલાં ધરખમ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ગૃહિણીઓમાં સૌથી પ્રિય એવી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના લીધે હવે ગૃહિણીઓ પણ પરેશાન થઈ ગઈ છે. તેણે રસોઈમાં ડુંગળીનો ઉપયોગ પણ ઘટાડી દીધો છે. વર્તમાન સમયમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે. જેના કારણે સ્વાદ સાથે સમાધાન કરવાની નોબત આવી પડી છે. આ વર્ષે ડુંગળીના ભાવોમાં ચાર ગણો વધારો થયો હોવાનું જથ્થાબંધના વેપારીઓ જણાવી રહ્યાં છે.

ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીએ કરાવ્યું સ્વાદ સાથે સમાધાન

આ વર્ષે ડુંગળીના ભાવો ચાર ગણા વધી જતાં ગૃહિણીઓના બજેટ પર પણ અસર જોવા મળી રહી છે. ત્યારે ડીસા શાકમાર્કેટ એસોસિએશનના પ્રમુખ સાથે ડુંગળીના ભાવ વધતા અંગે ચર્ચા કરતાં તેમણે ડુંગળીના ભાવ વધારા અંગે માહિતી આપી હતી.

હાલ,ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ગરીબને નહીં પરંતુ અમીરોને પણ મોંઘી પડી રહી છે. જેને ગૃહિણીઓને પણ સ્વાદ સાથે સમાધાન કરવા મજબૂર કરી દીધી છે. ત્યારે ડુંગળીના ભાવ હજુ પણ આગામી બે માસ સુધી ઊંચા રહે તેવી શક્યતા વ્યકત કરાઈ છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર..રોહિત ઠાકોર
તા.23 11 2019

એન્કર... ગરીબોની કસ્તૂરી કહેવામાં આવતી ડુંગળીએ આજકાલ ભાવ પડયા છે અને છૂટક બજાર થી માંડી જથ્થાબંધ બજારમાં પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચી જતાં હવે તેની સીધી અસર ખરીદી પર જોવા મળી રહી છે અને હવે ગૃહિણીઓ પણ રસોઈમાં ડુંગળીઓનો ઉપયોગ ઓછો કરી સ્વાદ સાથે સમાધાન કરી રહ્યા છે...

Body:વિઓ ડુંગળી વગર કોઈપણ સબ્જી નો સ્વાદ અધૂરો છે ડુંગળીને ગરીબોની કસ્તૂરી તરીકે ઓળખવામાં આવે છે અને સબ્જી ના વધારામાં ડુંગળી ખૂબ જ જરૂરી છે પરંતુ ડુંગળીના ભાવમાં થયેલા ધરખમ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે અને ગૃહિણીઓ માં સૌથી પ્રિય એવી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને તેના લીધે હવે ગૃહિણીઓ પણ પરેશાન થઈ ઊઠી છે ડુંગળીના સતત વધી રહેલા ભાવને પગલે હવે ગૃહિણીઓ સ્વાદ સાથે સમાધાન કરવા માંડી છે અને રસોઈ દરમિયાન ડુંગળીનો ઉપયોગ પણ ઘટાડી દીધો છે વર્તમાન સમયમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે અને ગૃહિણીઓ પણ જણાવી રહી છે કે ડુંગળીના ભાવ વધી જતા સ્વાદ સાથે સમાધાન કરવાની નોબત આવી છે ત્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ચૂંટણી નજીક આવતા કે સરખામણીમાં આ વર્ષે ડુંગળીના ભાવોમાં ચાર ગણો વધારો થયો હોવાનું જથ્થાબંધના વેપારીઓ જણાવી રહ્યા છે.

બાઈટ...વિજયકુમાર સોલંકી
( ડુંગળીના વેપારી )

Conclusion:વિઓ... આ વર્ષે ડુંગળીના ભાવો ચાર ગણા વધી જતા ગૃહિણીઓના બજેટ પર પણ અસર જોવા મળી રહી છે અને તેના લીધે ગૃહિણીઓને હવે સ્વાદ સાથે સમાધાન કરી લીધું છે ત્યારે ડીસા શાકમાર્કેટ એસોસિએશનના પ્રમુખ સાથે ડુંગળીના ભાવ વધતા અંગે ચર્ચા કરતા તેમણે ડુંગળીના ભાવમાં વધારા અંગે માહિતી આપી હતી...

બાઈટ.. કમલેશ માળી
( ડીસા શાકમાર્કેટ એસોસિએશન, પ્રમુખ )

વિઓ... ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ગરીબ નહિં પરંતુ અમીરોને પણ મોંઘી પડી રહી છે અને ડુંગળી ગૃહિણીઓને પણ સ્વાદ સાથે સમાધાન કરવા માટે મજબૂર કરી દીધા છે ત્યારે ડુંગળી ના ભાવ હજુ પણ આગામી બે માસ સુધી ઊંચા રહે તો નવાઈ નહીં...

રિપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.