ETV Bharat / state

પાલનપુરના સાસમ ગામમાં પાણી ની ટાંકીમાં ડૂબી જતાં માતા-પુત્રનું મોત - બનાસકાંઠા

બનાસકાંઠા: પાલનપુરમાં પાણીની ટાંકીમાં માતા અને પુત્ર ડૂબી જતાં તેમનું મોત થયું છે. પરંતુ ઘટનામાં મૃતક મહિલાના પિયરીયાઓ દ્વારા બંનેની હત્યા કરી હોવાના આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પોલીસે આ અંગે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

mother-son-dies-after-drowning-in-water-tank-in-palanpur
author img

By

Published : Aug 6, 2019, 4:43 AM IST

બનાસકાંઠામાં પાલનપુર પાસે આવેલ સાસમ ગામમાં એક રહેણાંક મકાનમાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં માતા અને બાળકનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સાસમ ગામમાં રહેતા નયનાબેન રાજુજી ઠાકોરનો બે વર્ષનું બાળક આર્યન રમતા-રમતા પાણીની ટાંકી પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ડૂબતા પુત્રને બચાવવા માટે તેની માતા પણ પાણીની ટાંકીમાં કૂદી પડી હતી. પરંતુ બાળકને બચાવવા જતા માતા અને બાળક બંને ડૂબી જતા મોત નીપજ્યું હતું.

પાલનપુરના સાસમ ગામમાં પાણી ની ટાંકીમાં ડૂબી જતાં માતા-પુત્રનું મોત

આ બનાવની જાણ થતાં જ તેના પતિ સહિત આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને મૃતકોની લાશને બહાર કાઢી હતી. આ મામલે મૃતક મહિલાના પિયારીયાઓએ મહિલા અને બાળકની હત્યા કરાઇ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે આ મામલે હાલમાં ગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.04 08 2019

સ્લગ...પાલનપુર ના સાસમ ગામમાં પાણી ની ટાંકી માં ડૂબી જતાં માતા અને બાળકનું મોત

એન્કર...બનાસકાંઠામાં પાલનપુર પાસે આવેલ સાસમ ગામમાં પાણીની ટાંકીમાં ડુબી જતા માતા અને બાળકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે જોકે આ મામલે મૃતક મહિલા ના પિયારીયાઓએ બંનેની હત્યા કરાઇ હોવાના આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી .જેથી પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે......

Body:વિઓ...બનાસકાંઠામાં પાલનપુર પાસે આવેલ સાસમ ગામમાં એક રહેણાંક મકાનમાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં માતા અને બાળકનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં શાસન ગામમાં રહેતા નયનાબેન રાજુજી ઠાકોર નો બે વર્ષનું બાળક આર્યન રમતા-રમતા પાણીની ટાંકી પડી ગયો હતો જોકે આ ઘટનાની જાણ થતા ડૂબતા પુત્ર ને બચાવવા માટે તેની માતા પણ પાણીની ટાંકીમાં કૂદી પડી હતી પરંતુ બાળકને બચાવવા જતા માતા અને બાળક બંને ડૂબી જતા મોત નીપજ્યું હતું. જોકે આ બનાવની જાણ થતાં જ તેના પતિ સહિત આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને મૃતકોની લાશને બહાર કાઢી હતી. આ મામલે મૃતક મહિલાના પિયારીયાઓએ મહિલા અને બાળકની હત્યા કરાઇ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા .જોકે આ મામલે હાલમાં ગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.....

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે..

વિસુઅલ ન્યૂ કરી ઉતર્યા છે એ લેવા....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.