ETV Bharat / state

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજયુ - Gujarati News

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ગુરુવારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડગામ અને બનાસકાંઠા જિલ્લાને થયેલા અન્યાય માટે વિરોધ પ્રદર્શન યોજીયું હતું. જેમાં તેમણે સમર્થકો સાથે ધરણા યોજી વિવિધ મુદ્દાઓ મામલે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજયુ
author img

By

Published : Jun 21, 2019, 6:57 AM IST

બનાસકાંઠામાં ગુરૂવારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડગામ અને બનાસકાંઠાને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો અને વિવિધ મુદ્દાઓ સાથે ગુરુવારે જીજ્ઞેશ મેવાણી તેમના સમર્થકો સાથે કલેક્ટર કચેરીના બગીચામાં ધરણા પર બેસી ગયા હતા, તેમજ સરકાર તરફથી થઇ રહેલા અન્યાય મામલે તેઓએ વિરોધ દર્શાવ્યો હતો સાથે જ વડગામમાં જી.આ.ઇ.ડી.સી બનાવી યુવાનોને રોજગારી આપવી,મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી આપવુ, જિલ્લામાં આરોગ્ય કચેરીમાં અપૂરતો સ્ટાફ તેમજ વડગામના ભલગામના પરિવારનો અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થતા તેમના પરિવારને સહાય આપવાની વાત કરી હતી.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજયુ

છતાં પણ હજી સુધી સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી. આ સાથે વિવિધ 12 મુદ્દાઓ સાથે જીજ્ઞેશ મેવાણી પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરના કચેરીના બગીચામાં જ તેઓએ તેમના સમર્થકો સાથે ધરણા પર બેસી ગયા હતા. બાદમાં તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો તેમના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજુઆત કરી હતી.

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.20 06 2019

સ્લગ.....ધરણા

એન્કર......બનાસકાંઠામાં આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વડગામ અને બનાસકાંઠા જિલ્લાને થયેલા અન્યાય માટે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં તેમણે સમર્થકો સાથે ધરણા યોજી વિવિધ મુદ્દાઓ મામલે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.......

વી ઓ .......બનાસકાંઠામાં આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ વડગામ અને બનાસકાંઠા ને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને વિવિધ મુદ્દાઓ સાથે આજે જીજ્ઞેશ મેવાણી તેમના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ના બગીચામાં ધરણા પર બેસી ગયા હતા તેમજ સરકાર તરફથી થઇ રહેલા અન્યાય મામલે તેઓએ આજે વિરોધ દર્શાવ્યો હતો સાથે જ વડગામમાં જીઆઇડીસી બનાવી યુવાનોને રોજગારી આપવી,મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદા નું પાણી નાખવું, જિલ્લામાં આરોગ્ય કચેરીમાં અપૂરતો સ્ટાફ તેમજ વડગામ ના ભલગામ ના પરિવાર નો અકસ્માત માં 9 લોકોના મોત થતા તેમના પરિવાર ને સહાય આપવાની વાત કરવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી તે સાથે વિવિધ 12 મુદ્દાઓ સાથે આજે જીજ્ઞેશ મેવાણી તેમના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરના કચેરીના બગીચામાં જ તેઓએ તેમના સમર્થકો સાથે ધરણાં પર બેસી ગયા હતા બાદમાં તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જો તેમના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજુઆત કરી હતી........

બાઈટ....જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્ય, વડગામ

( વડગામ અને બનાસકાંઠા ને ગુજરાત સરકાર અન્યાય કરે છે જે મામલે અમે આજે કલેક્ટર ને રજુઆત કરી છે  )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.