ETV Bharat / state

બનાસકાંઠામાં મોબાઈલ એપ દ્વારા મતદાર યાદીમાં સુધારો કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠાઃ ગુજરાત સરકારના નવા આવેલા ચૂંટણીના નિયમ મુજબ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને મોબાઈલ એપ દ્વારા લોકો વધુમાં વધુ ચૂંટણી યાદીમાં સુધારો કરે તે માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર
author img

By

Published : Sep 2, 2019, 2:18 AM IST

હવે મતદાર યાદીમાં કોઈ ભૂલ હશે તો તમે આંગળીના ટેરવે 5 ભૂલ સુધારી શકો છો. ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. જે તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં પ્લેસ્ટોરમાં જઈને વોટર હેલ્પલાઇન નામની એપ ડાઉનલોડ કરી તમે તમારા અને પરિવારના મતદાર યાદીમાં નામ, ફોટો તેમજ કોઈપણ ભૂલ સુધારો જાતેજ કરી શકો છો.

મતદાર યાદી
જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા મતદાર યાદી સુધારણાની એપને ખુલ્લી મૂકવામાં આવી હતી. 1 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી આ એપ દ્વારા મતદાર યાદીમાં સુધારા વધારા કરી શકાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કર, પ્રાંત અધિકારી એ.ડી.જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની એપ મારફતે મતદાર યાદીમાં કોઈપણ વ્યક્તિ તેના મતદાર યાદીમાં સુધારો કરી શકશે અને વધુમાં વધુ લોકો આ એપ મારફતે મતદાર યાદીમાં સુધારણા કરે તેમ જણાવ્યું હતું.

Intro:એપ્રુવલ..બાય..એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.01 09 2019

સ્લગ.....બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા મોબાઈલ મતદારયાદીમાં સુધારો કાર્યક્રમ યોજાયો

એન્કર.... ગુજરાત સરકાર ના નવા આવેલા ચૂંટણી ના નિયમ મુજબ આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા આ કાર્યક્રમને ખુલો મુકવામા આવ્યો હતો. અને મોબાઈલ એપ દ્વારા લોકો વધુમાં વધુ ચૂંટણી યાદીમાં સુધારો કરે તે માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી....

Body:વિઓ....હવે મતદાર યાદીમાં કોઈ ભૂલ હશે તો તમે આંગળીના ટેરવે પ ભૂલ સુધારી શકો છો. જીહા ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે જે તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં પ્લેસ્ટોર માં જઈ ને વોટર હેલ્પલાઇન નામની એપ ડાઉનલોડ કરી તમે તમારા અને પરિવારના મતદાર યાદીમાં નામ, ફોટો તેમજ કોઈપણ ભૂલ સુધારો જાતેજ કરી શકો છો. જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે બનાસકાંઠા ના જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેકટર સંદીપ સાગલે મતદાર યાદી સુધારણાની એપ ને ખુલ્લી મૂકી હતી. 1 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી આ એપ દ્વારા મતદાર યાદીમાં આ એપ દ્વારા સુધારા વધારા કરી શકાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કર, પ્રાંત અધિકારી એ.ડી.જોશી સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર સંદીપ સાગલે એ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની એપ મારફતે મતદાર યાદી માં કોઈપણ વ્યક્તિ તેના મતદાર યાદીમાં સુધારોકારી શકશે અને વધુ માં વધુ લોકો આ એપ મારફતે મયદાર યાદીમાં સુધારણા કરે તેમ જણાવ્યું હતું

બાઈટ ......સંદીપ સાગલે, કલેકટર, બનાસકાંઠા

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.