ETV Bharat / state

પાલનપુર ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા જેલના ભોજનના નમૂના ફેલ - ખાદ્યસામગ્રીના નમૂના ફેલ

જિલ્લામાં પાલનપુર સબ જેલમાં કાચા કામના આરોપીઓને હલકી ગુણવત્તાવાળુ ભોજન આપવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્ય સામગ્રીના બે સેમ્પલ ફેઇલ થતા ફૂડ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા જેલના ભોજનના નમૂના ફેલ
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા જેલના ભોજનના નમૂના ફેલ
author img

By

Published : Feb 4, 2020, 5:13 PM IST

બનાસકાંઠા : પાલનપુર ખાતે જિલ્લા સબ જેલ આવેલી છે. જેમાં અંદાજે ૪૦૦થી પણ વધુ કાચા કામના આરોપીઓને રાખવામાં આવે છે. જ્યાં આરોપીઓને આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાવાળું હોવાનું સામે આવ્યું છે. પાલનપુર ફુડ વિભાગ દ્વારા એક મહિના અગાઉ સબ જેલમાંથી છ જેટલા ખાદ્ય સામગ્રી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ ચકાસવા માટે લેબમાં મોકલવમાં આવ્યા હતાં. જ્યાં ઘઉં અને હળદરમાં જીવાત હોવાના કારણે બે સેમ્પલ ફેલ થયા છે.

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા જેલના ભોજનના નમૂના ફેલ
જેલમાંથી લઇ આવવામાં આવેલા ખાદ્યસામગ્રીના નમૂના ફેલ થતાં એક વાત તો ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠાની પાલનપુર સબ જેલમાં આરોપીઓને આપવામાં આવતું ભોજન આરોગ્ય માટે કેટલુ યોગ્ય છે. જ્યારે બે સેમ્પલ ફેલ થતાં જ ફૂડ વિભાગે પણ આ અંગે જેલના સુપ્રિન્ટેન્ડેન્ટનને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.04 02 2020

સ્લગ...પાલનપુર ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ જેલના ભોજનના નમૂના ફેલ....

એન્કર..... બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સબ જેલ માં કાચા કામના આરોપીઓને હલકી ગુણવત્તાવાળુ ભોજન આપવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે જેમાં ફૂડ વિભગે લીધેલા ખાર્ધ સામગ્રી ના બે સેમલ ફેલ થતા ફૂડ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી આવી છે ......Body:વી ઓ ....બનાસકાંઠામાં પાલનપુર ખાતે જિલ્લા સબજેલ આવેલી છે જેમાં અંદાજે ૪૦૦ થી પણ વધુ કાચા કામના આરોપીઓને રાખવામાં આવે છે જ્યાં આરોપીઓને આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાવાળું હોવાનું સામે આવ્યું છે જેમાં પાલનપુર ફુડ વિભાગ દ્વારા એક મહિના અગાઉ સબ જેલમાંથી છ જેટલા ખાર્ધ સામગ્રી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ ચકાસવા માટે લેબ મ મોકલવમાં આવ્યા હતા જ્યાં ઘઉં અને હળદર માં જીવાત હોવાના કારણે બે સેમ્પલ ફેલ થયા છે ......

બાઈટ......ડી જી ગામીતિ, ફૂડ અધિકારી,પાલનપુર

વી ઓ ....... જેલમાંથી લેવામાં આવેલ ખાદ્યસામગ્રી ના નમૂના ફેલ થતાં એક વાત તો ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠાની પાલનપુર સબ જેલ માં આરોપીઓને આપવામાં આવતું ભોજન આરોગ્ય માટે કેટલુ યોગ્ય છે જ્યારે બે સેમ્પલ ફેલ થતાં જ ફૂડ વિભાગે પણ આ અંગે જેલના સુપ્રિન્ટેન્ડેન્ટને ને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે....

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.